Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 380
________________ (૭૩) ભાવના કાર્ય –સવી જીવ કરું શાસનરસી दीनेष्वातेषु भीतेषु याचमानेषु जीवितम् प्रतीकारपरा बुद्धिः कारुण्यममिधीयते કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજા યેગશાસ્ત્રમાં કરુણા ભાવનાને સ્પષ્ટ કરતાં જણાવે છે કે- જગતમાં જીવ દીન દુઃખી છે, આ અને પીડાગ્રસ્ત છે, મૃત્યુના ભયથી ભયભીત બની ને જીવવાની ઈચ્છાથી જીવનની યાચના કરી રહ્યા છે. તેઓના દુઃખ દૂર કરવાની બુદ્ધિ-ભાવનાને કરુણા ભાવના કહેવામાં આવે છે. - કરુણ ભાવનાનું સ્વરૂપ જણાવતાં મહાપુરુષેએ તેને દુઃખ વિનાશીની ભાવના કહી છે. આ ભાવનાનું હૈિયું અતિ કેમળ છેકુણું છે–તે બીજાનું દુઃખ જોઈ શકતા નથી. તમે કરુણા ભાવનાને આશ્રય લઈ કુરતા-નિર્દયતા વગેરે શત્રુએને કાઢી મૂકે. કરુણાએ આત્માને ગુણ છે. સહજપણે તે આત્મામાં આશ્રય કરનારી છે. સતત કરુણા ભાવના વડે ભીંજાયેલાને જીવ માત્ર પ્રત્યે સમભાવ રહે છે. તીન હી ફૂલા પા ચા રાતે દીન, અંગહીન એવાને જોઈને જેમના હૃદયમાં દયા ઉપજતી નથી તેને સર્વજ્ઞ ભાષિત ધર્મ હૃદયમાં વચ્ચે નથી. દિન ક્ષણને ધમ વિહેણું દેખી દિલમાં દર્દ રહે કરુણુ ભીની આંખમાંથી અશ્રુને શુભ સ્રોત વહે ભલે કહેનારા કહે કે કોઈ જીવને છોડાવવાથી તે જે કંઈ પાપ આચરે તે તમને લાગે એટલે કે કરુણું ભાવનાથી અઢાર પાપસ્થાનક તમારે માથે ચોંટે પણ તે વાત અસત્ય છે.

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402