________________
૧૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તા મારણા ઉપર માટું તાળુ લટકતુ હતુ. પેટ્રાર્કના આખા દિવસ ગમગીનીમાં પસાર થયેા.
બીજે દિવસે જોયું તે પણ તાળું, પેટ્રાર્કને અેચેની લાગી. માથું દુઃખવા લાગ્યુ. ત્રીન્દ્રે દિવસ થયા ત્યારે તે પેટ્રાર્કની સહનશક્તિના જાણે અ'ત આવ્યા તેના શરીરમાં તાવ ભરાવા લાગ્યા. કળતરથી હાથપગ તુટવા લાગ્યા. જેમ દારૂડીયા કે વ્યસની માણસને સમયસર તેની જરૂરિયાત પૂર્વી ન થતા જે હાલત થાય તેવી હાલત પેટ્રાર્કની વાંચનના અભાવે થઈ ગઈ.
તેના મિત્રને આ વાતના ખ્યાલ આવતા તેને ઉંડા આઘાત લાગ્યા, ખૂબ ખૂબ પસ્તાવા થયા. તેણે તરત જ જઈને પુસ્તકાલયનું બારણુ ઉઘાડી દીધું. ખારણુ ખૂલતાં જ પેટ્રાર્કના ગમગીન ચહેરા પર જાણે પ્રસન્નતા છવાઈ ગઈ.
આ છે સ્વાધ્યાયનું પહેલું પગથીયુ, વાચના. તમને કદાચ આ દેષ્ટાંત નહી સમજાય. અરે ! મગજમાં પણ નહી. ઉતરે આ વાત. કેમકે વાચન-શેાખ કે વાચન ટેવ વિકસી ડાય તેને જ સમજાય તેવી આ વાત છે. છતાં રાજ સ્વાધ્યાય કરતા સંત મહંતને પૂછે, અરે? તમારા ઘરમાં જ રહેલા ચુવાનને પૂછજો કે રાત્રે સુતા સુતા એકાદ વાગ્યા સુધી નવલકથા કે ડિટેક્ટીવ ચેાપડી વાંચવાની ટેવ પડી હાય અને પછી કયારેક કશું વાચવા ન મળે તે! શુ થાય ?
શ્રી મહાનિશીથ સૂત્રમાં સ્વાધ્યાય તપની મહત્તાને વર્ણવતા લખ્યુ. કે
बारस विहंमि वितवे अस्मिंतर बाहिरे कुसल दिट्ठ नवि अस्थि नवि अ होइ सज्झाय समं तवोकमं
સ`જ્ઞ પરમાત્માએ પ્રરૂપેલ ખાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપ કર્મો કોઈ છે પણ નહી. અને થશે પણ નહીં. આપણે પણ સ્વાધ્યાય તપની એળખ આપતું શીર્ષીક એટલે જ રાખ્યુ
-ઉત્તમાત્તમ તપ—
મન્નહ જિણાણ સઝાયમાં શ્રાવકના કવ્યાને વર્ણવતા દાનશીલ પછી મુકયુ' તપ. એટલે તપ એ શ્રાવકનુ નિત્ય સ્વાધ્યાય એ તા સંપૂર્ણ તયા રાજિંદું કરવાનું તપ છે,
વ્ય છે. તેમાં