________________
૨૮૩
મધ દરવાજા વહે નીતરે લેંઘાએ ઘરમાં હડી કાઢી ત્યાં તો કંકુના હોજમાં નાહી હોય તેવી લીરીને જોઈ.
રાણાનું કટક આવ્યું પણ હજુરીયા મેરે લીરીની નનામીના પોંખણા કર્યા. કારણ તેને પણ રૂપને ખપ હતો. અશુચિ કે અપવિત્ર દેહને નહી નવ દરવાજા વહે નિરંતર ની ઉપમા પામેલ અશુચિમચી કાયા લોહીમાં ઢોથપોથ થઈને પડી હતી. મેરજુવાનને તેને ખપ ન હતો.
એક કાળ હતું જ્યારે કન્યાના ગુણ જતાં અને આ દષ્ટાન્તથી આજ સુધી હવે કન્યાનું રૂપ જોવાય છે. પિસા પણ જોવાય છે છોકરી રૂપાળી કે દેખાવડી કેવી છે?
ચામડા જેનારને સમાજમાં શું કહેવાય છે? ચમાર ! ચારડાલ જાતિને ચમાર હોય તે ચામડા જેવાની કે ચામડાં ચુ થવાની વાત કરે.
તું વિચાર તે કર કે જેને તું આલીંગન કરે છે તે કાયા રોગ અને અશુચિથી ભરેલી છે. હાલતા ચાલતા પાયખાનાને કોઈ ચિટતા ફરે ખરું ? આ શરીર હાલતું ચાલતું પાયખાનું નથી તે છે શું ?
જે કે સ્ત્રીઓને પણ આજે અંગ પ્રદર્શનને શોખ ઓછો નથી; માણસની નજર બગડે છે કે પુરુષ બ્રમણ જેવા છે તે ફરીયાદ બધાં કરે છે પણ નજર બગડે છે કેમ ? કે પુરુષ ભટકે છે કેમ તે પૂછયું છે કદી ? એક તરફ સ્ત્રીઓને પુરેપુરો પ્રદર્શનનો લેખ વધતું જાય છે. બીજી તરફ અશુચિ ભાવના ભાવી નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે –
जे केइ शरीरे सत्ता वण्णे रुवे य सव्यसो
मगसा काय वक्केण सव्वे ते दुःख संभवा જે કોઈ માણસે શરીરમાં તેમજ રૂપ-લાવણ્યમાં મન વચન કાયાથી ખૂબ જ આસક્તિ રાખે છે. મોહ મમત્વ કે શગ રાખે છે. તે સને અંતે તે દુઃખના દરિયામાં જ ડુબવાનો વારો આવે છે.
યે કાયા કાચકા કુંભા નાહક તું દેખ કે કૂલતાં પલક મેં કટ જાયેગા પત્તા જ ડાલસે ગિરતા
હે જીવ જે કાયાને તું પંપાળી રહ્યો છે તે કાયા કાચના કુંભા જેવી છે. જેમ પાંદડુ ડાળ પરથી ખરી પડે તેમ આ કાયા રૂપી કુંભ પણ ગમે ત્યારે કુટી જવાને છે.