Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03 Author(s): Chandratilak Upadhyay Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund View full book textPage 8
________________ અ નુ મણિ કા. સર્ગ દશમેન્ટ કઠિયારાનું કઠિન કણ. નન્દાના નંદનનું નવીન નાટક. રાજાના પુત્રો રમવામાં સમજે. માંસની મેઘવારી. અભયકુમારનાં યશગાન. “જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષઃ”. અંધ અને પંગુનું પ્રસિદ્ધ દષ્ટાંત. પુણ્ય-પાપની પરીક્ષા. ધમિઠેને સુકાળ–ધણને ધણું ! અધર્મીઓને દુકાળ-માત્ર કણ! [પૃષ્ઠ 1 થી પૃષ્ઠ 22 સુધી.] સર્ગ અગ્યારમે શ્રી મહાવીરનું આગમન. નવકાર મંત્રને પ્રભાવ. “શિવકુંવરે રોગી “સેવન પુરિસે” કીધ.” " ફણિધર પીટીને પ્રગટ થઈ કુલમાળ. " વેશ્યાએ વલભ તણે સુધરાવ્યો ભવ અન્ય. અવિના કે ગોમ આત્માના અસ્તિત્વનું પ્રતિપાદન. કામલંપટ કુમારનંદી. હાસાપ્રહાસા દેવીએ. સમુદ્રવર્ણન. લોભી ગુરૂ ને લાલચુ ચેલે. કુમારનંદીને અગ્નિ પ્રવેશ. નગિલને પ્રત્યાદેશ. નંદીશ્વરદ્વીપનું વર્ણન. એની યાત્રા. શ્રી દેવાધિદેવની મૂર્તિ. રાણું પ્રભાવતીનું અપાયુષ્ય. પ્રભાવતીની દીક્ષા અને સ્વર્ગગમન. ઉદાયન રાજા–એને મુનિને ઉપદેશ અને ધર્મપ્રાપ્તિ. ગંધાર શ્રાવકની તીર્થયાત્રા. સુવર્ણગુટિકાની પ્રાપ્તિ. ચંડપ્રદ્યોતને મેળાપ. દેવાધિદેવ–શ્રીજીવતસ્વામીની પ્રતિમાનું હરણ. ઉદાયન ગૃપના દૂતનું ચંડપ્રદ્યોતની રાજસભામાં આગમન. ઉદાયન રાજાની યુદ્ધની તૈયારી–પ્રસ્થાન. માર્ગમાં જળનાં દુ:ખ. નિર્જળા પ્રદેશમાં દેવની સહાય-પુષ્કરોત્પત્તિ. રણક્ષેત્ર-દ્ધ યુદ્ધ. ઉદાયનો વિજય. તો ધર્મ રસ્તો નથી વિજયી રાજા ચંડપ્રદ્યોતને ખમાવે છે. શરદ ઋતુની શોભા. ઉદાયનનું પુનરાગમન-નગર પ્રવેશ. ઉદાયન રાજા પિષધશાળામાં. ત્યાં એની સુંદર ભાવના. નિપુણ્ય ભદ્રશેઠ અને એના અભદ્ર પુત્રનું દષ્ટાંત. , ઉદાયન નૃપતિની ભાવિ વિરાગિતા-એની ત્યાગ દીક્ષા–એનું અસુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 163