________________
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૩૫
૧૦૨
અર્થ તે જ રીતે સ્ત્રીઓની કાયાને સેવનારો પુરુષ કાંઈ સુખ મેળવતો નથી છતાંય) તે બિચારો પોતાની કાયાના પરિશ્રમને સુખ માને છે. ૩૪
सुट्ठवि मग्गिज्जंतो, कत्थवि कयलीइ नत्थि जह सारो। इंदियविसएसु तहा, नस्थि सुहं सुट्ठ वि गविटुं ॥ ३५ ॥
[મ.૫.૨૪૭,રા.(૨)૭૦૧] સુવિ – સારી રીતે મણિનંતો – શોધવા છતાં
ત્યવિ - કોઈ પણ (પ્રદેશમાં) ડુિં - કેળનાં ઝાડમાં નત્યિ - નથી
નદ - જેમ સારો - સાર
ઢિય - ઇન્દ્રિયોનાં વિસાસુ - વિષયમાં તહીં - તેમ નત્યિ - નથી
સુદં - સુખ સુવિ - સારી રીતે વિદું- શોધવા છતાં
छा.: सुष्ठवपि मार्यमाणः कुत्रापि कदल्यां नास्ति यथा सारः। इन्द्रियविषयेषु तथा नास्ति सुखं सुष्ठ्वपि गवेषितम् ॥ ३५ ॥ અર્થ: કેળનાં ઝાડમાં સારી રીતે શોધવા છતાં કોઈ પણ (પ્રદેશમાં) જેમ સાર (ઉપયોગિતા) નથી તેમ ઇન્દ્રિયોનાં વિષયમાં સારી રીતે શોધવા છતાં સુખ નથી . ૩૫