________________
૨૧૧
સંબોધસત્તરી ગા.૮૪
छा.: स्त्रीणां योनिमध्ये भवन्ति द्वीन्द्रिया असंख्याश्च उत्पद्यन्ते च्यवन्ति च संमूर्छिमास्तथा असंख्याः ।।८३।। અર્થ સ્ત્રીની યોનિમાં બેઈન્દ્રિય જીવો અસંખ્ય હોય છે વળી અસંખ્ય સમૃદ્ઘિમ જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. || ૮૩
★ पुरिसेण सहगयाए, तेसिं जीवाण होई उद्दवणं । वेणुअदिटुंतेणं, तत्ताइसिलागनाएणं ।।८४।। પુરિસેપ - પુરુષની સદગયાપુ - સાથે યોગ થવાથી તેસિં - તે
નીવા - જીવોની દો - છે
૩૬વM - નાશ થાય - રૂથી ભરેલી નળીમાં હિતેનું - દૃષ્ટાંતથી તત્તડું - તપેલી લોખંડની સિનામનાઇvi - સળી छा.: पुरुषेण सहगतेन तेषां जीवानां भवति उद्रवणम् । वेणुकदृष्टान्तेन तप्तायःशलाकाज्ञातेन ।।८४।। અર્થ: પુરુષની સાથે યોગ થવાથી તે જીવોનો નાશ થાય છે. રૂ અને તપેલી લોખંડની સળીનાં દૃષ્ટાંતથી જાણવું. એટલે કે
થી ભરેલી નળીમાં જેમ તપાવેલી લોખંડની સળી અડાડવામાં આવે તે રૂ બળી જાય છે તેમ મૈથુનથી સ્ત્રી-યોનિમાં જીવો મરી જાય છે. ૮૪