Book Title: Aatmbodhak Granthtrai Author(s): Yogtilaksuri Publisher: Sanyam Suvas View full book textPage 292
________________ સૂર્યનો ઉદય કમળને ખીલવી દે છે. વૈરાગ્યથી ભર્યાભર્યા આ ત્રણ ગ્રન્થો આત્મકમળને ખીલવી દે છે. અનાદિકાળથી બીડાયેલી આત્મચેતના આ ગ્રન્થોના પરિભાવનથી ખીલી જ ઉઠશે. રચમ સુવાસPage Navigation
1 ... 290 291 292