________________
સંબોધસત્તરી ગા.૬૬
૧૯૮
અર્થ: તીવ્ર મિથ્યાત્વ જીવને જે નુકશાન પહોંચાડે છે તે (નુકશાન) અગ્નિ નથી કરી શકતો, ઝેર નથી કરી શકતું કે કાળો સર્પ પણ નથી કરી શકતો. I ૬પા
कटुं करेसि अप्पं, दमेसि अत्थं चएसि धम्मत्थं । इकं न चयसि मिच्छत्तविसलवं जेण बुड्डिहिसि ।। ६६ ॥
[..૨૩,મિથ્યા. રૂ] ૐ - કષ્ટ સહન
રેસિ - કરે છે ૩M - આત્માને
મેસિ - દમે છે સત્યં - ધનનો
વસિ - વ્યય કરે છે ધમેત્યિં - ધર્મ માટે ફર્ષ - એક ન વસિ - ત્યજતો નથી મરજીત્ત - મિથ્યાત્વરૂપ વિસર્વ - ઝેરના લવને નેળ - જેના વડે યુિિસિ - તું સંસાર સાગરમાં) ડુબીશ छा.: कष्टं करोषि आत्मानं दमयसि अर्थं त्यजसि धर्मार्थम् । एकं न त्यजसि मिथ्यात्वविषलवं येन बुडिष्यसि ।।६६।। અર્થ: તું કષ્ટ સહન કરે છે, આત્માને દમે છે, ધર્મ માટે ધનનો વ્યય કરે છે પરંતુ) એક મિથ્યાત્વરૂપ ઝેરના લવને ત્યજતો નથી જેના કારણે તું (સંસારસાગરમાં) ડુબીશ. // ૬૬ો.