SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધસત્તરી ગા.૬૬ ૧૯૮ અર્થ: તીવ્ર મિથ્યાત્વ જીવને જે નુકશાન પહોંચાડે છે તે (નુકશાન) અગ્નિ નથી કરી શકતો, ઝેર નથી કરી શકતું કે કાળો સર્પ પણ નથી કરી શકતો. I ૬પા कटुं करेसि अप्पं, दमेसि अत्थं चएसि धम्मत्थं । इकं न चयसि मिच्छत्तविसलवं जेण बुड्डिहिसि ।। ६६ ॥ [..૨૩,મિથ્યા. રૂ] ૐ - કષ્ટ સહન રેસિ - કરે છે ૩M - આત્માને મેસિ - દમે છે સત્યં - ધનનો વસિ - વ્યય કરે છે ધમેત્યિં - ધર્મ માટે ફર્ષ - એક ન વસિ - ત્યજતો નથી મરજીત્ત - મિથ્યાત્વરૂપ વિસર્વ - ઝેરના લવને નેળ - જેના વડે યુિિસિ - તું સંસાર સાગરમાં) ડુબીશ छा.: कष्टं करोषि आत्मानं दमयसि अर्थं त्यजसि धर्मार्थम् । एकं न त्यजसि मिथ्यात्वविषलवं येन बुडिष्यसि ।।६६।। અર્થ: તું કષ્ટ સહન કરે છે, આત્માને દમે છે, ધર્મ માટે ધનનો વ્યય કરે છે પરંતુ) એક મિથ્યાત્વરૂપ ઝેરના લવને ત્યજતો નથી જેના કારણે તું (સંસારસાગરમાં) ડુબીશ. // ૬૬ો.
SR No.032115
Book TitleAatmbodhak Granthtrai
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2010
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy