________________
૧૫૯
સંબોધસત્તરી ગા. ૧૧
નથી, નિર્જરા નથી થતી, કાયાને ક્લેશ થાય છે, કર્મનો બંધ થાય છે અને આજ્ઞાભંગ વગેરે (ચાર દોષો થાય છે.) || ૧૦ ||
★जे बंभचेरभट्ठा, पाए पाडंति बंभयारिणं । ते हुंति टुंटमुंटा, बोही वि सुदुल्लहा तेसिं ।। ११ ।।
[સા.નિ. ૦૧, ગુ.ત.૩/૨૨, સં.v.૩૨૦] ને – જે
વંશવેર - બ્રહ્મચર્યથી ભટ્ટ – ભ્રષ્ટ થયેલા પાપુ - (પોતાના) પગમાં પડિંતિ – પડાવે છે વંશયારિdi - બ્રહ્મચારીઓને તે - તે
હૃતિ - થાય છે ટંટમેટા - લૂલા-લંગડા વોહી વિ - બોધિબીજ પણ સુલુઝ - અત્યંત દુર્લભ છે તેસિ - તેઓને छा.: ये ब्रह्मचर्यभ्रष्टाः पादे पातयन्ति ब्रह्मचारिणम् । ते भवन्ति खञकुण्टा बोधिरपि सुदुर्लभः तेषाम् ।। ११ ।। અર્થ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલાં જે (સાધુઓ) બ્રહ્મચારીઓને (પોતાના) પગમાં પડાવે છે તે લૂલા-પાંગળા થાય છે અને તેમને બોધિબિજ પણ અત્યંત દુર્લભ છે. || ૧૧ //.
*આ નિશાનીવાળી ગાથાઓ પર વૃત્તિ મળતી નથી. તેથી પ્રક્ષિપ્ત જણાય છે.