SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ સંબોધસત્તરી ગા. ૧૧ નથી, નિર્જરા નથી થતી, કાયાને ક્લેશ થાય છે, કર્મનો બંધ થાય છે અને આજ્ઞાભંગ વગેરે (ચાર દોષો થાય છે.) || ૧૦ || ★जे बंभचेरभट्ठा, पाए पाडंति बंभयारिणं । ते हुंति टुंटमुंटा, बोही वि सुदुल्लहा तेसिं ।। ११ ।। [સા.નિ. ૦૧, ગુ.ત.૩/૨૨, સં.v.૩૨૦] ને – જે વંશવેર - બ્રહ્મચર્યથી ભટ્ટ – ભ્રષ્ટ થયેલા પાપુ - (પોતાના) પગમાં પડિંતિ – પડાવે છે વંશયારિdi - બ્રહ્મચારીઓને તે - તે હૃતિ - થાય છે ટંટમેટા - લૂલા-લંગડા વોહી વિ - બોધિબીજ પણ સુલુઝ - અત્યંત દુર્લભ છે તેસિ - તેઓને छा.: ये ब्रह्मचर्यभ्रष्टाः पादे पातयन्ति ब्रह्मचारिणम् । ते भवन्ति खञकुण्टा बोधिरपि सुदुर्लभः तेषाम् ।। ११ ।। અર્થ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલાં જે (સાધુઓ) બ્રહ્મચારીઓને (પોતાના) પગમાં પડાવે છે તે લૂલા-પાંગળા થાય છે અને તેમને બોધિબિજ પણ અત્યંત દુર્લભ છે. || ૧૧ //. *આ નિશાનીવાળી ગાથાઓ પર વૃત્તિ મળતી નથી. તેથી પ્રક્ષિપ્ત જણાય છે.
SR No.032115
Book TitleAatmbodhak Granthtrai
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2010
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy