________________
૧૬૯
સંબોધસત્તરી ગા. રપ/ર૬
અર્થઃ એક (માણસ) દરરોજ લાખ સુવર્ણની ખાંડીનું દાન કરે છે. વળી બીજો સામાયિક કરે છે. તે (સામાયિક કરનાર) ની (તુલના કરવા માટે) તે (દાતા) સમર્થ થતો નથી. | ૨૪
निंदपसंसासु समो, समो य माणावमाणकारीसु । समसयणपरयणमणो, सामाइयसंगओ जीवो ।। २५ ।। નિંદ્ર - નિંદા અને પસંસાનું - પ્રશંસામાં સમો - સમાન છે માળવિમા - માન-અપમાન કારીનું - કરનારને વિષે સમસન - સમાન છે સ્વજન અને પયગમળો - પરજનમાં મન જેનું એવો સામડ્રિય - સામાયિક સંગલો - યુક્ત છે નવો - જીવ छा. निन्दाप्रशंसासु समः समश्च मानापमानकारिषु । समस्वजनपरजनमनाः सामायिकसङ्गतो जीवः ।। २५ ।। અર્થ નિન્દા અને પ્રશંસામાં જે સમાન છે. માન-અપમાનમાં સમાન છે. સમાન છે સ્વજન અને પરજનમાં મન જેનું એવો સામાયિક યુક્ત જાણવો || રપ ||
सामाइयं तु काउं, गिहकजं जो चिंतए सड्ढो । अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामइयं ।। २६ ।।
[સં..૨ ૨૬]