SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ સંબોધસત્તરી ગા. રપ/ર૬ અર્થઃ એક (માણસ) દરરોજ લાખ સુવર્ણની ખાંડીનું દાન કરે છે. વળી બીજો સામાયિક કરે છે. તે (સામાયિક કરનાર) ની (તુલના કરવા માટે) તે (દાતા) સમર્થ થતો નથી. | ૨૪ निंदपसंसासु समो, समो य माणावमाणकारीसु । समसयणपरयणमणो, सामाइयसंगओ जीवो ।। २५ ।। નિંદ્ર - નિંદા અને પસંસાનું - પ્રશંસામાં સમો - સમાન છે માળવિમા - માન-અપમાન કારીનું - કરનારને વિષે સમસન - સમાન છે સ્વજન અને પયગમળો - પરજનમાં મન જેનું એવો સામડ્રિય - સામાયિક સંગલો - યુક્ત છે નવો - જીવ छा. निन्दाप्रशंसासु समः समश्च मानापमानकारिषु । समस्वजनपरजनमनाः सामायिकसङ्गतो जीवः ।। २५ ।। અર્થ નિન્દા અને પ્રશંસામાં જે સમાન છે. માન-અપમાનમાં સમાન છે. સમાન છે સ્વજન અને પરજનમાં મન જેનું એવો સામાયિક યુક્ત જાણવો || રપ || सामाइयं तु काउं, गिहकजं जो चिंतए सड्ढो । अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामइयं ।। २६ ।। [સં..૨ ૨૬]
SR No.032115
Book TitleAatmbodhak Granthtrai
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2010
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy