________________
૧૧૯
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. પ૭
ઠંડી અને ગરમી સહન કરે છે, ઇલાતી પુત્રની જેમ જાતિને ત્યજે છે અને રાવણની જેમ જીવિતનો નાશ કરે છે. પ૬ !
वुत्तूण वि जीवाणं, सुदुक्करायंति पावचरियाई। भयवं जासा सासा, पच्चाएसो हु इणमो ते ॥५७ ॥
[વ. ૩૩] વહૂ વિ - કહેવા પણ નવાઇi - જીવોનાં સુત્રયંતિ - દુઃશક્ય છે પાવરિયા - પાપચરિત્રો મયુર્વ - ભગવન્! ના સી - જે તે છે સા સા - તે તે (જ) છે પાસો - જવાબ દુ - પૂરણ અર્થમાં છે ગમો - એ પ્રમાણે (જ) છે તે - તારો छा.: वक्तुमपि जीवानां सुदुष्कराणि इति पापचरितानि । भगवन् या सा सा सा प्रत्यादेशस्तु एवंभूतस्ते ॥५७ ॥ અર્થ: જીવોનાં પાપચરિત્રો કહેવા પણ દુઃશક્ય છે (તેણે પુછ્યું) ભગવન્! જે તે છે તે તે (જ) છે? (ભગવાને કહ્યું, તારો જવાબ એ પ્રમાણે (જ) છે(આ ગાથાનો વિસ્તારથી અર્થ જાણકાર પાસેથી સમજી લેવો.) / પ૭છે.