Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 614
________________ અભિવાદનગ્રંથ ] [ ૬૫ મંડળ મુંબઈના ઉપપ્રમુખ તરીકે, ચિલ્ડ્રન ઓર્થોપેડિકસ હોસ્પિટલ ફંડ કમિટીમાં, શ્રી ચંદનબાઈ થંભવતીર્થ જૈન કન્યાશાળા ખંભાતના ટ્રસ્ટી તરીકે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન તરીકે, ખંભાત સાર્વજનિક કેળવણી મંડળના મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે, અમદાવાદની ગુજરાત પિટ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય તરીકે, ઇન્ડિયન શિપિંગ, કેર્પો.ના વાઈસ ચેરમેન તરીકે તન-મન-ધનથી સેવા આપી છે. કેળવણીનાં કાર્યો, દુષ્કાળનાં કાર્યો વગેરેમાં સારો સક્રિય રસ લીધે હતે-તેમની બધી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની શ્રી તારાબહેને મહત્ત્વને સહગ આપે હતા. મહારાષ્ટ્ર સરકારે તેમને જે. પી.ની પદવી આપી સન્માન કર્યું હતું. શ્રી રસિકભાઈને સ્વર્ગવાસ પછી તેમનાં ધર્મપત્ની બધી જ શુભ પ્રવૃત્તિઓમાં શક્ય હોય તે પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. શ્રી રમણલાલ અંબાલાલ ગાંધી મેહનપુર ગામના વતની શ્રી રમણભાઈએ સાત ચોપડી સુધીને જ અભ્યાસ કરેલ છે. ૧૫ વર્ષની વયથી પિતાને મદદરૂપ થવાના આશયથી ધંધામાં શ્રીગણેશ કર્યા. સંવત ર૦૩૧માં મહુડી મુકામે હ. સ. વીશા શ્રીમાળી પંચ મહાજનને વહીવટ સ્વીકારી સુંદર કામગીરી કરી બતાવી. ૧૯૬૬માં તેઓ ગામડેથી મુંબઈ આવી વસ્યા. પૂજ્ય ઉપકારી વંદનીય પ્રતાપસૂરિ આચાર્ય ભગવંત તથા પૂજ્ય શુભંકરસૂરીશ્વરજીની પ્રેરણાથી ધર્મમય જીવન જીવતાં તેમના શુભ-આશીર્વાદથી દિનપ્રતિદિન સારી પ્રગતિને પામ્યા છે. ત્યાગ અને તપશ્ચર્યાથી જીવન જીવતાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુભદ્રાબેન પણ જૈન સમાજનાં મૂક સેવિકા છે. મુ. શ્રી રમણભાઈ ગુપ્તદાનના રસિયા છે. મેહનપુર મહાજન જ્ઞાતિનું પ્રથમ સંમેલન તા. ૧૮-૩-૭૯હ્ના રેજ એમની આગેવાની હેઠળ ભરવામાં આવેલું. સ્વાવલંબી, સ્વતંત્ર બુદ્ધિશક્તિ ધરાવતા તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662