Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 649
________________ ૬૪૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો રહીને પેાતાના કામ આણુંદજી કલ્યાણજી તરીકે સેવા આપી છે. ધીરે ધીરે આ મુ`બઈ જેવા અજાણ્યા દેશમાં વડે એક આગવી પ્રતિભા ઉપસાવી છે અને પેઢીમાં પ્રતિનિધિ તરીકે દહીસરમાં પ્રતિનિધિ આમ તેઓ નાનપણથી જ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્તિમય જીવન ગાળી રહ્યા છે. માટુંગા દેરાસરમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. સોરઠ વીસાશ્રીમાળી જૈન સમાજ, શુભેચ્છક મિત્રમ`ડળમાં સારા એવા રસ લઈ રહ્યા છે. પૂ. આ. શ્રી જયાનંદસૂરિજી મહારાજને આચાર્ય પદવી આપી ત્યારે તેમાં તેઓએ આગેવાનીભર્યો ભાગ ભજવ્યેા હતેા. ધાર્મિક અને સામાજિક કાર્યોને તેમની શક્તિના લાભ મળે તે હેતુસર વ્યવસાયમાંથી પંચાવન વર્ષે નિવૃત્તિ લીધી–સાધર્મિક ભક્તિ તરફનું લક્ષ નાનપણથી જ રહ્યું છે. ૧૯૮૬ માં માટુંગા સ’ઘ તરફથી તેમનુ ભારે દબદબાપૂર્વક સન્માન થયુ હતું. માટુંગાના દેશસરની આધુનિક રીતે સજાવટ કરવામાં તન-મન-ધનથી થઈ શકે તે મધું જ કરી છૂટવા દિલ દઈ ને કામ કરી રહ્યા છે. શ્રી ડેા. વૃજલાલ નરસીદાસ અગડિયા તમે કેણુ છે અથવા શું છે તેના કરતાં તમે કેટલાં વિશાળ ક્ષેત્રાને આંખીને શું શું સર્જન કરી શકેા છે એ આજના યુગની માગ રહી છે. અનેક તાણાવાણામાંથી માણસ પેાતાની સ્વયં શક્તિના ધેાધ વહાવીને કેવી વિરલ સિદ્ધિનાં સોનેરી સોપાન ચડી શકે છે તેના ઉત્તમ નમૂના નિડાળવા હાય તાજુએ ડૉ. અડિયાનું જીવન-કવન. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનુ બેટાઇ એ તેમની જન્મભૂમિ. ૧૯૨૨ના ડિસેમ્બરની પમીએ સ`સ્કારી પરિવારમાં તેમને જન્મ થયા, જે જમાનામાં શિક્ષણનાં ટાંચાં સાધના હતાં, ત્યારે એ વખતે પણ નાની ઉંમરથી જ ભણવાની અને કંઈક કરી છૂટવાની તીવ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662