Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 655
________________ ૬૪૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં પ્રમુખપદે પણ રહ્યા. મ`ડળ હસ્તકની બી.એડ. કોલેજને સાતમર રકમનું દાન આપ્યુ. જેની કદરરૂપે ગુલામરાય હ. સંઘવી બી.એડ કોલેજ નામ અપાયું. શ્રી કાલિદાસ વળિયાએ સ્થાપેલ દાલત અનંત વળિયા હાઈસ્કૂલના પ્રમુખ છે. કાંચનલક્ષ્મી છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી છે. ડૉ. બી. વી. ભુતા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, કપાળ બેડિંગના પ્રમુખ છે. તાપીબાઈ વિકાસગૃહના મત્રી છે. શિશુવિહાર સંચાલિત વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી છે. મેઘજી પેથરાજ કુષ્ટરોગ નિવારણધામના મંત્રી છે. અને સૌથી માટું પ્રદાન જશેાનાથ સત્સંગમંડળના પ્રમુખ તરીકેનુ છે. સત મેરારિદાસજીની રામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયેાજન ભાવનગરમાં થાય ત્યારે તેમાં ગુલાબરાયભાઈ સયેાજકામાં મુખ્ય હાય. ૧૯૮૭ની સાલમાં ભાવનગર કેળવણીમંડળે તેમની સેવાની કદરરૂપે જે નામ આપ્યું જે અત્યારે ગુજરાતભરમાં પ્રથમ હરોળનું નામ ધરાવે છે.—તેનું ભૂમિપૂજન હમણાં ગુજરાત રાજ્યના મુખ્ય મ`ત્રીશ્રીના શુભ હસ્તે રાખવામાં આવેલ. પરમા પરાયણ સજ્જન શ્રી ગુલાબરાયને સુદીર્ઘ આયુષ પ્રાપ્ત થાએ એવી પ્રભુપ્રા ના છે. શુભેચ્છા પાડવે છે. અમારી સાથે સકળાયેલી પેઢીએ : લહેરી દિનેશચંદ્ર અમૃતલાલ * મે. હરેશ ટ્રેડસ મહુવા મે. સ્વસ્તિક ટ્રેડર્સ મહુવા મે, સ્વસ્તિક શિપિંગ કાં, * રાજુલા મે, સ્વસ્તિક ટેપ ઇન્ડસ્ટ્રીઝ અમરેલી -- Jain Education International અમર ટ્રેડસ અમરેલી જીસા કન્સ્ટ્રકશન એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રા. લિ. મહુવા મહુવા સ્વસ્તિક સા મિલ મહુવા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662