Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 658
________________ અભિવાદનગ્રંથ ] શ્રી શાંતિલાલ ભાઈચંદ શાહ [ ૬૪૯ શત્રુજય ગિરિરાજની સાંનિધ્યમાં કદમગિરિ નામનું જૈન તી આવેલુ છે, જેને વિકાસ કરવામાં શાસનસમ્રાટ પ. પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે ઘણા રસ લીધા હતા. આ તી આજે હજારો ભાવિકાનું કેન્દ્ર બન્યું છે. આ પવિત્ર તીની શીતળ છાયામાં ભંડારીઆ નામનુ એક ગામ વસેલું છે જે ગુણીજનાના ભંડાર જેવું છે. તેમાં વીશા શ્રીમાળી જ્ઞાતીય શ્રી ભાઈચંદ ભગવાનનું કુટુંબ તેમની ધર્મપ્રિયતા, ઉદારતા તથા સેવાવૃત્તિને લીધે આગળ તરી આવતુ હતુ. શ્રી ભાઈચંદભાઈનું ગૃહ ગુણિયલ ગૃહિણીની ખ્યાતિ પામેલાં શ્રી અજવાળીબહેને અજવાળ્યુ હતું. તેમની કુક્ષિએ તા. ૨૫-૭–૨૯ના રોજ એક પુત્ર રત્નના જન્મ થયા તે શાંતિ તુષ્ટિ-પુષ્ટિનું કારણ બનવાથી શાંતિલાલ નામથી ઓળખાયા. આ દેશ, જૈન ધર્મ અને સંસ્કારી ધર્મ પરાયણ માતાપિતા પરમ પુણ્યના ઉદય સિવાય પમાતા નથી. પણ શ્રી શાંતિલાલભાઈ એ પૂર્વભવમાં પુણ્યના મહાપુજ એકત્ર કરેલા એટલે તેએ આ ત્રણેય વસ્તુ પામ્યા અને બાળપણથી જ ગુણના સંચય કરવા લાગ્યા. શ્રી શાંતિભાઈ એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એ લગેરમાં પ્રાપ્ત કર્યું અને ત્યાં વ્યવહારકુશળ અન્યા. સને ૧૯૪૦માં પિતાની સાથે ધધામાં જોડાયા. ઉજ્જવલ ભાવની ઇચ્છાથી સને ૧૯૫૫માં તે મુંબઈ આવ્યા. પિતાશ્રીએ વ્યાપારની મુ`બઈમાં જે શાખા ખાલી હતી તેને વિકાસ કરી એસ. બી ભગવાન એન્ડ સન્સ નામની નવી પેઢી શરૂ કરી પ્રમાણિક વ્યવહાર અને ગ્રાહકેા પ્રત્યેની ઉદાર નીતિથી ઘેાડા વખતમાં જ આ પેઢીની સારી જમાવટ થઈ જે પેઢી આજે એલચીના વ્યાપારમાં સારુ એવુ સ્થાન ધરાવે છે. Jain Education International શ્રી શાંતિભાઈ વ્યાપાર-ધધાની જમાવટ કરવામાં સફળ થયા પછી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિએમાં પણ ભાગ લેવા લાગ્યા. ધાર્મિક પ્રવૃત્તિએ તરફ એમનું લક્ષ વિશેષ રહેતું. તેના પ્રથમ મધુર ફૂલ તરીકે તેમણે ભગવાન ભુવનમાં ઘરદેરાસરનુ' નિર્માણ કર્યું, જેથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662