Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 661
________________ જીવન-સરવાણી સૂત્રોમાં | દુન્યવી સુખને ભરોસો નહીં. ઈશ્વરના દરબારમાં કાયના જવાબ આપવો પડે છે. [] અગ્નિ-પરીક્ષાના સમયે કેવળ આત્માએ જ જવાનું છે. [] જિદગી એ કાળનું માત્ર રમકડું છે. || સુખદુ:ખ માનવજીવનનાં અવિચ્છિન્ન પાસાં છે. [] સંતોષમાં સાચું સુખ છે, સદ્ગુણ સાચી સંપત્તિ. T કુદરતના ન્યાયમાં હંમેશાં સત્ય જ જીતે છે. | સંસારનું સાત્વિક સુ ખ મળે તો ધનની ચિંતા ન કરવી. D ધન ભેગ-વિલાસ માટે નહીં પણ સત્કૃત્ય માટે છે. [] સત્કમ માણસે સ્વહસ્તે જ કરવાં. સ્વભાવદોષ સંનિષ્ઠ પ્રયત્ન વિના દૂર નથી થતા. T કાળના વહેણમાં સ્વસ્થ રહે તે જ સાચો માનવ. avarovancacaoeacocca શ્રી પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજુલાના સૌજન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 659 660 661 662