Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 660
________________ भीमहावीर जन आराधना कन्द्र ST TTTTY) fષ દરબારી નામ '' : માનવની પરિપકવતાના ગુણાંક @ 26 પરિપકવ એ ગણાય કે જે લાંબા ગાળાના લાભ માટે તાત્કાલિક મળતા લાભ જતો કરવાની જેમનામાં ધીરજ હોય ! yk પરિપકવ એ ગણાય કે જેનામાં અધીરતા કે ક્રોધ કર્યા સિવાય - મતભેદો દૂર કરવાની જિજ્ઞાસા હોય ! આ પરિપકવ એ ગણાય કે જેમના જીવનમાં પીછેહઠ આવી ગઈ હોય તો યે, શ્રદ્ધા અને હિંમતથી પોતાના પ્રયત્નો જારી જ રાખે ! પરિપકવ એ ગણાય કે જે સમજે છે કે પૂર્વગ્રહો, અસહિષ્ણુતા, તિરસકાર અને વૈર ભાવનામાં ટૂંકી જિદગીના કિંમતી સમય બગાડવો એમાં ડહાપણ નથી જ ર જ્ઞાની એક પરિપકવ એ ગણાય કે જે અન્યની મુશ્કેલીઓને માનવતાની દૃષ્ટિએ વિચાર કરી સહાયરૂપ થવા ઉત્સુક હોય ! એક પરિપકવ એ છે કે જે પોતાની ભૂલ હોય તો, દલીલબાજીથી બચાવ કરવા કરતાં, પ્રમાણિકતાથી પોતાની ભૂલ કબૂલ કરે ! ક પરિપકવ એ છે કે જે ફૂલમાં કાંટા હોવાની ફરિયાદ કરવા કરતાં, કાંટાઓ વચ્ચે સુંદર અને સુગંધિત ફૂલ છે તેના ગુણ લે ! પરિપકવ એ છે કે જેમના વિચાર અને વાણીને સંગત એમનાં કાર્યો હોય ! ૯ પરિપકવ એ છે કે ભૂતકાળ કે જે તો વીતી ગયો છે, અગર જેના જન્મ જ થયા નથી તેવા ભવિષ્યકાળના વિચારોથી ચિંતિત રહેવાને બદલે વતમાન છે તેને જ સુધારવાનું વિચારે ! * પરિપકવ એ છે કે બગડેલી બાજીને એ સુધારવા બની શકે એટલા પ્રયત્ન તો કરે જ; પણ ન જ સુધારી શકે તોયે શાંતિ અને ધીરજથી સ્વસ્થ રહેવાના પ્રયત્ન કરે ! . cacaocavaca caravaca શ્રી દોલતરાય તુલસીદાસ દાણી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજુલાના સૌજન્યથી, Jain Education International: www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 658 659 660 661 662