Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan
View full book text
________________
અભિવાદનગ્રંથ ]
[ ૬૪૫
,
દિલ્હીની થડ ઇન્ટરનેશનલ કોન્ફરસમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે હાજરી અને ગુજરાતની અહિંસા ’ વિશે પેપર રીડિંગ, ૧૯૮૪માં ચંદરિયા ફાઉન્ડેશન તરફથી ઇંગ્લેન્ડ અને અમેરિકાના પ્રવાસ જેમાં ન્યૂયા, ન્યૂજસી અને લેસ્ટરમાં જૈન ધર્મ વિશે જાહેર પ્રવચનેા. ‘ જૈન સમાજ ' યુરોપના અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થતા ત્રિમાસિક · ધિ જૈન ’ના એડવાઈઝર, બ્રિટનની વિવિધ સસ્થાઓ તરફથી હેમચદ્રાચાય એવા, જૈન સેન્ટર એક અમેરિકા ( ન્યૂયા )ના આમત્રણથી ૧૯૮૫ના સપ્ટેમ્બરમાં પર્યુષણ દરમ્યાન વ્યાખ્યાના આપવા અમેરિકાને પ્રવાસ, ૧૯૮૬ના ફેબ્રુઆરીમાં આફ્રિકાના અને લેસ એન્જલિસને પ્રવાસ કર્યાં. ૧૯૮૭માં લેસ્ટરને પ્રવાસ, ૧૯૮૮માં અને ૧૯૯૦માં લેાસ એન્જલિસના પ્રવાસ. ૧૯૮૯માં શિકાગોના પ્રવાસ, લેાસ એન્જલિસ સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર.
6
· જયભિખ્ખુ 'ના સાહિત્ય તથા સ`સ્કારનો વારસો સાચવી રહેલા ભાઈ કુમારપાળે સાહિત્યક્ષેત્રે, રમતક્ષેત્રે “ કટાર દ્વારા ખાલ-સાહિત્ય અને માદન લેખો આપતી પુસ્તિકાઓનું લેખન કરી ખૂબ સુ ંદર કા` કરી ચાતરફ દેશ પરદેશમાં સુવાસ પ્રસરાવી છે, જેની ખુશ્બા સૌને અપે છે.
શ્રી ગુલામરાયભાઇ હ, સંધવી
ભક્તિભાવપૂર્વક પ્રભુચરણે સમર્પિ ત થયેલું જીવન જોયુ હાય તા શ્રી ગુલાબરાયભાઈ સંઘવીનું જીવન નિહાળીએ.
તા. ૨૪-૨-૧૯૧૧ના રાજ જન્મ થયા. ૧૯૩૬માં પચીશ વની યુવાન વયે એમ. એ., એલએલ.બી.ની ડિગ્રી મેળવી લીધેલી. ભાવનગરમાં વકીલાત શરૂ કરી, ભારતનાં અન્ય શહેરામાં પણ બાહેશ વકીલ તરીકેની નામના મેળવી. ગાંધીયુગના રંગે રંગાયેલા શ્રી સંઘવી સાહેબની વિવિધ સેવાએ જાણીતી છે. ભાવનગર ઇન્કમટેકસ પ્રેકટિશન એસે,માં પ્રમુખ તરીકેની તેમની યશસ્વી સેવા, ભાવનગર કેળવણી મ`ડળના પ્રારભથી જ સભ્ય અને ત્યાર પછી મ`ત્રી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662