Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 651
________________ ૬ ર ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેલેજીકલ મેડીસિન અને બોમ્બે હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે તેમનું કામ ચિંરજીવ બની રહેશે. W. H. V. કેલેબરેટિંગ સાયકે ફારમાકેલેજી સેન્ટર-ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે, હરકીશનદાસ હોસ્પિટલ, તાતા મેમેરિયલ હોસ્પિટલ, ડે. આંબેડકર હોસ્પિટલ વગેરેમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે, બોર્ડ એફ સ્ટડીઝ ઇન મેડીસિન–બબ્બે યુનિ. તથા પેનલ ઓફ સીનિયર કન્સલટન્ટ્સ-એર ઇન્ડિયામાં સભ્ય તરીકેની કામગીરીએ એક નવી જ ભાત પાડી છે. પાંચમા વર્લ્ડ કેસ ઓફ સાયકિએકટ્રી મેકિસકમાં (૧૯૭૧) ચેરમેન તરીકે, છઠ્ઠા કેગ્રેસ-હોલુલુની સેશન ઓન સાયકે સેમેટિકસ (૧૯૭૭) ના કો-ચેરમેન તરીકે, ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્યુસાઈડલેજી-મેકર્સ (૧૯૭૧), ઇન્ટરનેશનલ સેમીનાર એન સ્યુસાઈઝ (૧૯૭૧), વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ-સિડની (૧૯૭૩) ની ૨૫ મી રજતજયંતી, વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ (સ્કેવર) વગેરેનાં રાષ્ટ્રીય ડેલીગેશનમાં લીડર તરીકે. ખૂબ જ સારો દેખાવ કરીને પિતાની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. સાયકેસેમેટિક મેડીસીન પરની સીઝીયમ-હોંગકોંગ (w. P. A.) ૧૯૭૫ માં સાયકે સેમેટિકસ ટિબેટસ પર પેપર રજૂ કરેલ જે ખૂબ જ પ્રશંસાપાત્ર બનેલ. સાયકોટ્રોપિક ડ્રગ્સ પરના આંતરરાષ્ટ્રીય સેમીનાર (ફરન્સ)ની ૧૯૯૭ની સેશનમાં કે ચેરમેન તરીકે તથા W. H. 0. ની કેપનહેગન (૧૯૭૬) સ્ટોકોમ (૧૯૭૮) વોશિંગ્ટન (૧૯૭૯)માં ઈન્ટરનેશનલ સેમીનાર ઓન ડિપ્રેશન, ઈબાહન-નાઈજીરીયા (૧૯૮૦) વગેરે મિટિંગમાં હાજરી આપી પ્રતિનિધિત્વ દીપાવેલું. મસ્ક, બુડાપેસ્ટ, બરલીન, લંડન, યુ. કે, સ્વીડન, કેનેડા, મેકસીકે, યુ. એસ. એ., જાપાન (૧૯૭૧) એસ્ટ્રેલિયા, હોંગકેગ, મનીલા, જાકાર્તા, સીંગાપુર, કેલ (૧૯૭૩) યુરોપમાં પેરીસ, રેમ, એથેન્સ, કેપનહેગન ફ્રેન્કફ, ગેર્નવલ (૧૯૭૫), વેસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662