Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 617
________________ ૬૦૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો છે. તેમ જ તેમના ત્રણ પુત્ર કિરીટ, અતુલ અને ભરતે પિતાના પિતાશ્રીના પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રેમિટીરીયલ્સના વ્યાવસાયને વિકસાવવામાં અગત્યને ફાળો આપે છે. શ્રી રાયચંદ કેસુરચંદ ઝવેરી ૭૮ વર્ષની જૈફ વયના શ્રી રાયચંદ કેસુરચંદ ઝવેરીને જન્મ તા. ૨૭–૨–૧૯૦૪ ના રોજ થયું હતું અને દેહવિલય તા. ૨૭૨–૧૯૮૨ ના રોજ થયે. તેમને અભ્યાસ મેટ્રિક સુધીને હતે. ધાર્મિક ક્ષેત્રે તેમણે બોડેલી તીર્થ કે જે બડાથી ૭૦ કિ. મી. દૂર છે, ત્યાં બેંધનીય પ્રદાન આપ્યું. તેઓશ્રી ૧૭ વર્ષની નાની ઉમરમાં અભ્યાસ છોડી ઝવેરાતના ધંધામાં ઘણા કપરા સંજોગોમાં દાખલ થયા અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. તેઓ રૂબી એન્ડ કુ. જવેલર્સના સ્થાપક હતા. તેમના જીવનમાં ચડતી-પડતીના અનેક બનાવો બન્યા. તેમણે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરી મહારાજશ્રીના ઉપદેશથી સને ૧૯૬૩ ના ફાગણ સુદ ૪ ના દિવસે અંજનશલાકા વિધિને મહત્સવ બેડેલી તીર્થમાં કરાવ્યા હતા. માતાપિતા પાસેથી મેળવેલા સદ્ગુણો, સુનીતિ, સચ્ચાઈ અને માયાળુ સ્વભાવ એમને ધંધાના વિકાસના સ્થંભ થઈ ગયા અને તેમણે ધંધામાં પ્રગતિ સાધી. એમના વિવેકી વર્તનથી ગ્રાહકેમાં તેઓ પ્રીતિ સંપાદન કરી શક્યા. પ્રમાણિકપણા જીવનમાં એમને સાથ આપે. તેઓ બેડેલી તીર્થ સાથે છેલ્લાં ૩૦ વર્ષથી સંકળાયેલા હતા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન હતા. બેડેલી તીર્થમાં પરમાર ક્ષત્રિય તથા આદિવાસી લેકેએ જેનધર્મ અંગીકાર કરે, ત્યાં ધાર્મિક સંસ્કાર અપાય છે અને આવા કાર્યને પ્રત્સાહન મળે તે માટે તેમણે મહત્ત્વનો ફાળો આપ્યું હતું. સને ૧૯૪૯માં એમણે યુરેપની ટૂર કરી હતી અને તેઓ કેસ્લેવેકિયા તથા બેહીમિયનની કટગ્લાસની ચીજોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662