Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 638
________________ અભિવાદનગ્રંથ ] [ ૬૨૯ મેળવી હતી. મુઠ્ઠી સહિયંનું પચ્ચકખાણ સતત કરતા હોઈ તેમણે પિતાના જીવનને મેઘ સમય જરાય ફાજલ જવા દીધું નથી ને સમય મળતાં જ રેજ સામાયિક લઈ બેસી જતાં, આ અદ્ભુત વારસે તેમને તેમનાં સાસુ (જીયા, પ્રભાવતીબહેન) તરફથી ઊગતી વયમાં જ મળે. નવકારનું સ્મરણ તે જાણે શ્વાસે શ્વાસની સાથે વણાઈ ગયેલ છે. 2મના જન્મ થી અને બ્રા તે carton શ્રી સુધાકરભાઈ એસ. શાહ સાહસવીરની ગણાતી ભૂમિ કચ્છ (નળિયા)માં ૧૯૦૧માં તેમને જન્મ થ. ધર્મસંસ્કારના સુંદર વાતાવરણ વચ્ચે તેમને ઉછેર થયે. પાલીતાણા અને ભાવનગરમાં તેમને અભ્યાસ અને જીવન-ઘડતર થયું. ૧૯૧૪માં મુંબઈમાં તેમના કાકા શ્રી કુંવરજીભાઈએ હાર્ડવેરને વેપાર શરૂ કર્યો પણ ૧૯૨૧માં આડત્રીસ વર્ષની ઉંમરે કુંવરજીભાઈનું અવસાન થયું. કુંવરજીભાઈના અવસાન બાદ કુંવરજી દેવશી એન્ડ કુ. ને વહીવટ તેમના ભત્રીજા શ્રી સુધાકરભાઈ તથા શ્રી સુમતિચંદ્રભાઈ એ સંભાળ્યો. આ સમયે પ્રથમ વિશ્વયુદ્ધને અંત આવ્યો હતો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે મેટી મંદી પ્રવર્તતી હતી. શ્રી સુધાકરભાઈને ગ્રામ્યજીવન વધુ પસંદ હોવાથી મુંબઈને વહીવટ શ્રી સુમતિચંદ્રભાઈને સેપી મઢડાની ખેતીવાડી શ્રી સુધાકરભાઈએ સંભાળી. મઢડાને ગ્રામ્ય જીવન દરમ્યાન જિનિંગ ફેકટરી અને ઓઈલ મિલનું પણ સફળતાપૂર્વક સંચાલન કર્યું. ૧૯૪૩માં મઢડામાં બેબીન ફેકટરી પણ ચાલુ કરી જે આજે પણ ચાલુ છે. આ બેબીન ફેકટરીને સદ્ધર પાયા પર લાવવામાં તેમને યશસ્વી ફાળો છે. આ બેબીન ફેકટરી ભારત અને ભારત બહારના પંદરેક દેશને માલ એકસપટ કરે છે. તે પછી ભાવનગરમાં પણ આ ધંધાના શ્રીગણેશ કર્યા. આ જ કામમાં તેમના છ સુપુત્ર ધંધાનું સફળ સંચાલન કરી રહ્યા છે. પૂજ્ય શિવજીબાપાએ પ્રગટાવેલી સેવાછે. ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662