Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 645
________________ ૬૩૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો બેંકના ચેરમેન તરીકે સેવાઓ પ્રશંસનીય આપી રહેલ છે. લેક લાડીલા શ્રી હાજી એહમદહુસેનભાઈ વ્યાપારી ક્ષેત્રે આગવું પદ ધરાવે છે. સહુના પ્રીતિપાત્ર બની ચૂકેલ છે. શ્રી હીરાચંદ સ્વરૂપચંદ ઝવેરી સુરતના વેતામ્બર મૂર્તિપૂજક બાર વ્રતધારી, બાલ બ્રહ્મચારી, મુમુક્ષુ છે. અને જૈન ધર્મની ફિલેફી ઉપર પુસ્તક પ્રગટ કરે છે. તેમનું પ્રથમ પ્રકાશન સને ૧૯૮૪માં પ્રગટ થયું હતું. “શ્રી બાષિમંડળ તેત્ર ઉપર વિવેચન”. આ પ્રકાશનની દ્વિતીય આવૃત્તિ સને ૧૯૮૪માં પ્રગટ થઈ છે. સપેન–સુકાને” નામનું દ્વિતીય પ્રકાશન સને ૧૯૭૨માં પ્રગટ થયું છે. “ગગન ગોખે દીપાજલે” નામનું તેમનું તૃતીય પ્રકાશન સને ૧૯૯૯માં પ્રગટ થયું છે. “જબાજબ ફૂલ ખીલે” નામનું તેમનું ચોથું પ્રકાશન સને ૧૯૮૭માં પ્રગટ થયું છે. તેઓશ્રીએ ત્રણ ઉપધાન, સિદ્ધિતપ, ૧૫ ઉપવાસ, ૧૬ ઉપવાસ ચત્તારી એક-દસ-દેહા, ૯ ઉપવાસ, ૧૦ ઉપવાસ, અઠ્ઠાઈ તપશ્ચર્યા કરી છે. પાલીતાણામાં ચેમાસામાં ચાર મહિના પૌષધ કર્યા છે. જામનગરથી જૂનાગઢ છરી પાળતા સંઘને લાભ લીધો છે. તેઓશ્રીએ શ્રી સમેતશિખરજી તીર્થની ચાર વાર યાત્રા કરી છે. તેમ જ કચ્છ, ભદ્રેસર, જેસલમેર, મારવાડની પંચતીથી, ગુજરાતના સૌરાષ્ટ્ર-મધ્ય પ્રદેશની યાત્રાઓ કરી છે. શ્રી કિશોરભાઈ વેણીલાલ ઠાકોરદાસ, મુંબઈ સુરતના રહેવાસી, મુંબઈમાં શૂન્યમાંથી સર્જન કરી વેણીલાલ કેરદાસે સાડીઓના ધંધામાં નામના પ્રાપ્ત કરી. તેને ધંધાકીય વારસો-ધાર્મિક અને સંસ્કારને વારસે ભાઈઓ સાથે દીપાવી રહ્યા છે એકસપિટ ક્ષેત્રે ભારતમાંથી દર વરસે સાડીઓના નિકાસમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662