Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 643
________________ ૬૩૪ ૩ આપણા શ્રેષ્ઠીવર્યાં સ્વાગત પ્રમુખ હતા અને હાલ અગાશી જૈન તીના ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહેલ છે. (૧૩) શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન હાઈસ્કૂલમાં ટ્રસ્ટી છે. (૧૪) પાલીતાણા ખળાશ્રમ સાથે કમિટીના મેમ્બર તરીકે જોડાયેલા છે, જેમાં વિદ્યાથી માટેનું ટ્રસ્ટ ધરાવે છે. આ રીતે જૈન સમાજની અપૂર્વ સેવા કરી. આ સિવાય સમાજની સામાજિક ધાર્મિક તેમ જ શૈક્ષણિક અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આમ સાતે ક્ષેત્રમાં લક્ષ્મીના સર્વ્યય કરી પેાતાનુ જીવન જીવી ગયા. ખરેખર આવી મહાન વિભૂતિઓનાં જીવનચરિત્ર જાણી વ્યક્તિએ મનુષ્યજન્મ સાક કરવાની જરૂર છે. પાલીતાણા, કમિગિર, કુંડલા, એટાદ, ગિરનારજી વગેરે સ્થળોએ ઉદારતા પૂર્વક સખાવતા કરી. તેમના પરિવારમાં ત્રણ પુત્ર બિપીનકુમાર, દીપકકુમાર અને પ્રકાશકુમાર તથા ત્રણ પુત્રી છાયાબેન સરલાબેન તથા પ્રવીણાબેન છે તથા તેમનાં પુત્રવધૂ તરુણાબેન તથા પૌત્ર ચિ. નીલેશ તથા ચિ. વિશાલ છે. ધાર્મિક સાહિત્યમાં પાંચ પ્રતિક્રમણ, જૈન નિત્યપાડ સંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. તેમનાં મેાટાંબહેન ચંદનબેન પણ ૧૦૧ એળી કરી ધંધુકા મુકામે પારણું કરેલ છે. સો મનુષ્યે ભેગા થયા હોય તેમાંથી કોઈ શુરવીર નીકળે, હજારમાંથી કોઈ પડિત પણ કદાચ મળી આવે. દસ હજારમાંથી સાચા વક્તા બહાર પડે પણ દાતા તેા જગતમાં હેાય કે ન હેાય. શ્રી હરિલાલ મૂળચઢ મૂળ વેરાવળ ( સૌરાષ્ટ્ર )ના વતની. વર્ષો પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયુ’. પિતાશ્રી સાથે મુંબઈમાં નાનપણથી જ આવેલા. તેમના પિતાશ્રીના સ્વર્ગવાસ થયા ત્યારે શ્રી હરિલાલનાઈના ઉમર માત્ર ૨૦ વર્ષની હતી. પણ ધીરજ રાખી પુરુષા ચાલુ રાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662