Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 644
________________ અભિવાદનગ્રંથ ] [ ૬૩૫ ઇન્ડિયન શિપિંગમાં એજન્ટ તરીકેની કામગીરીથી ઘણે અનુભવ મળ્યો. લુહાર ચાલમાં ઇલેકટ્રિકની મેટી પેઢીનું સંચાલન કરે છે, જેમાં સ્વબળે જ આગળ આવ્યા. તે પછી દશ-બાર એજન્સીઓ હાથમાં લીધી અને બધાં જ કામમાં તેમની સૂઝ અને દીર્ઘદ્રષ્ટિએ યારી આપી. વતન વેરાવળમાં શિક્ષણ અને અન્ય સામાજિક કાર્યોમાં પણ તેમણે તનમન-ધનથી ઘણી સેવા આપી અને આપતા રહ્યા છે. વેરાવળના સર્વોદય ફંડની મેનેજિંગ કમિટિમાં સેવા આપી રહ્યા છે. યાત્રાળે કુટુંબ પરિવાર સાથે ઘણાં તીર્થોની યાત્રા કરી, પાલીતાણું શત્રુજ્ય હસ્પિટલમાં સારી એવી રકમનું દાન સિસ્ટરના નામે આપ્યું છે. નાનામોટા ફંડફાળામાં તેમની દેણગી ચાલુ જ હોય છે. ઘણું જ પોપકારી કાર્યોમાં મનની ઉદારતાથી લક્ષ્મીને સઉપગ કરી રહ્યા છે. શ્રી હસમુખલાલ મણિલાલ શાહ શ્રી હસમુખલાલ મણિલાલ શાહ–તેઓ મૂળ જસદણનિવાસી પણ ઘણાં વર્ષોથી ખાનદેશ જિલ્લાના અમલનેરમાં રહેતા. સ્વ. મણિલાલ જીવણભાઈ શાહના દ્વિતીય પુત્ર છે. આપબળે સંઘર્ષ કરીને પોતાની જીવનનૌકા મઝધારમાં હંકારી રહ્યા છે. સ્વભાવે સાલસ, મળતાવડા, કેઈકને માટે નિઃસ્વાર્થ કાર્ય કરી છૂટવામાં માને છે. મૂક સેવાભાવી છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના હેદ્દાઓ ઉપર ન હોવા છતાં પ્રસંગ વખતે આંતરિક રીતે હંમેશાં સંકળાયેલા હોય છે. શ્રી હાજી એહમદહુસેન હાજી ઈબ્રાહીમભાઈ, હિંમતનગર હમેલિયા હિંમતનગરના વતની છે. મુસ્લિમ ભાઈઓની જમાતના મુખ્ય આગેવાન પ્રમુખ છે. મદ્રેસા હાઈસ્કૂલ સ્થાપક ચેરમેન તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે. સર્વોદય નાગરિક સહકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662