Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 636
________________ અભિવાદનગ્રંશે ! [ ૨૭ આ ઉપરાંત સાધર્મિક ભક્તિ તથા સમાજસેવાનાં કાર્યો પણ ચાલુ છે. જરૂરિયાતવાળા ભાઈઓને મદદ તથા વ્યાપાર અથે લેન વિ. આપવાની પ્રવૃત્તિ ચાલુ છે. આ કાર્યોમાં દાનવીર તરફથી ખૂબ સહકાર મળે છે. જીવનમાં જિનભક્તિનાં કાર્યો–શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન-શિલાન્યાસ તથા પ્રભુપ્રતિષ્ઠા કરવાને લાભ મળે છે. દરેક વર્ષે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી જન્મકલ્યાણક વૈશાખ વદ ૮ની નવકારશીને લાભ પણ તેમના પરિવારને મળેલ છે. ભવિષ્યમાં પણ ભરૂચ તીર્થનાં બાકી કામ અઘતનાં ભેજનશાળા, ધર્મશાળા વિ. નું સંકુલ પૂર્ણ કરવાનું છે. બીજા પણ કામ કરવાની ભાવના છે. પરમાત્માની કૃપાથી પૂ. ગુરુદેવ તથા વડીલેના આશીર્વાદથી શાસનસેવાનાં કાર્યો કરવાની શક્તિ મળે અને ધર્મની સુંદર આરાધના કરી તેઓનું જીવન ધન્ય બને એવી પ્રાર્થના. તેમના ઉપરના દરેક કાર્યમાં તેમનાં માતાના આશીર્વાદ તથા તેમનાં ધર્મપત્ની યશોમતીબેનને પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. શ્રી સાકેરચંદ છગનભાઈ સરકાર મુંબઈના ઝવેરી બજારમાં નામાંકિત ઉદાર અને ધર્મનિષ્ઠ કુટુંબના શેઠશ્રી છગનભાઈ અમરચંદ સરકાર અને શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર શેઠશ્રી સાકેરચંદ છગનભાઈ સરકારે પિતાનાં માતાપિતા તથા મોસાળ પક્ષને વારસે સારી રીતે જાળવ્યું છે. મહાન પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી લીવંતને ધર્મની પ્રાપ્તિ થાય છે. તેમને જન્મ સુરતમાં તા. ૨૫–૧–૧૭ સંવત ૧૯૭૩ મહા સુદ ૩ના રેજ થયો હતે. મેટું કુટુંબ હોવા છતાં તેમને સંપ અને ધાર્મિક સંસ્કારે આદર્શરૂપ છે. આજે ૭૦ વર્ષની ઉંમરે પણ તેઓ શ્રદ્ધા સંપન્ન, ક્રિયાશીલ અને આચારપ્રધાન જીવન ગાળી રહ્યા છે. ઝવેરી બજારમાં મોતીના ધંધામાં સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વિશાળ ધ હવા છતાં તેઓ રાત્રિભોજન કરતા નથી. અભક્ષ્ય અનંતકાય તે તેમને નાનપણથી જ જિંદગીભર વજ્ય છે. તેઓ વાલકેશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662