________________
પ્રસ્તાવના
એ વાત ખાસ વિચારવા યોગ્ય અને લક્ષમાં રાખવા રોગ્ય છે કે “ભારત વર્ષ” એટલે હજારો વર્ષોના ઇતિહાસ
એક ભવ્ય ખંડેર ! એ ખંડેરના ખોદાણ કામને અંત નથી - એમાંથી હાથ લાગતી સામગ્રીઓ અપાર છે! આર્યાવર્તન પ્રજાજીવન પર ઈતિહાસે ઉપરાઉપરી એટલા તો થર ખડકેલા છે, કે એ થરો ઉખેડનારાઓની સંખ્યા મુકાબલે અપમાત્ર લેખાય. પરદેશીઓના કંઈ કંઈ તને અદ્દભુત વણી આપણુ પ્રજાજીવનમાં થઈ ગયો છે, અને એના સંશોધન મહાપણા હાથમાં આપણા હાય-આંસુઓની કંઈ કંઈ કથા મૂકી છે. એ ઘરમાંથી ખોદાતું એક એક લ્હાનું ચાલું પણ આખી ઐતિહાસિક ઈમારતના ઘાટ તેમજ નકશી વિષેની નિત્ય નવી સમશ્યાઓથી આપણને ચક્તિ કરે છે.
રુસિયાના પ્રસિધ્ધ લેખક મંકિસમગક સોવિયેટ લેખક સમુદાય સનમુખના ભાષણમાં કહે છે કે – “લેખકને હું કહું છું કે રુસિયાની જૂની તવારીખમાંથી યુગેયુગની