________________
૧૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અનેક ગ્રંથે અને સ્તોત્રોની રચના કરીને પિતાની. પ્રખર વિદ્વત્તાનો સારો એવો પરિચય આપે. ધારા નગરીના રાજા નરવર્મને પિતાની લોકોત્તર પ્રતિભાથી એમણેજ રંજિત કરેલા. સં. ૧૧૬૭ ના. કાર્તિક વદી ૧૨ ની રાત્રિના ચતુર્થ પ્રહરે એમનો દેહવિલય થયો. . એમના પટ્ટધર પ્રકટપ્રભાવી જ. યુ. પ્ર. દાદા શ્રીજિનદત્તમૂરિજી થયા, જેમણે અનેક એજૈનોને ન બનાવી જન શાસનની મહાન પ્રભાવના કરી. એમનું જીવન તો સુપ્રસિદ્ધજ છે, એથી એ વિષે અત્રે વધુ એટલા માટે નથી લખતા કે એમનું સ્વતંત્ર જીવનચરિત્ર આલેખવામાં આવશે. * એમણે ૧ સદેહદેલાવલી, ર ગણધર સાર્ધશતક, ૩ ગણધર સપ્તતિકા, ૪ કાલ
રૂપકુલક, પચૈત્યવન્દન કુલકદ અધ્ય)વસ્થા કુલક ૬, ૭ ઉપદેશ રસાયન કુલક, ૮ વિશિકા અને ચર્ચરી આદિ અનેક ઍન્થની તેમ ૧ સુગુરૂપાતંત્ર્ય સ્તોત્ર, ૨ વિનવિનાશી સ્તોત્ર, ૩ સર્વાધિષ્ઠાતૃ બ, ક શ્રતસ્તવ, પ આધ્યાત્મ ગીત, ૬ મંત્ર
. કે એમના બનાવેલા નાના મોટા ૪૩ ગ્રવ્ય છે. તે પૈકી આગમ સારોદ્ધાર, અષ્ટસપતિકા, નાટક વિચાર અને પ્રચુર પ્રશસ્તિ, ચારે ગ્રન્થ અનુપલબ્ધ છે, ને બાકીના ૩૦ ગ્રન્થનું સંપાદન “વલ્લભ ભારતી ને નામે ઉપાધ્યાય વિનયસાગરજી કરી રહ્યા છે, જે ટૂંક સમયમાંજ પ્રકાશિત થશે તેમ + આ નિશાનીવાળા ગ્રન્થ ભિન્ન ભિન્ન સંસ્થાઓ તરફથી પ્રગટ થઈ ચૂક્યા છે. (ગુ સં.)
+ જણાવતા આનંદ થાય છે કે નાહટાબંધુઓકૃત “શ્રીજિનદત્ત અરિજી’નું જીવનચરિત્ર સ્વતંત્રરૂપે પ્રકટ થઈ ચૂકેલ છે. (ગુ.સં.)
હું સંભવતઃ આ વ્યવસ્થાકુલકજ હશે, કે જે થીજિનચન્દ્રસૂરિજી છે, ને જેસલમેર તેમજ બિકાનેરના જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે.