________________
૨૪૮
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
સ. ૧૬૫૫ કાર્તિક સુદિ ૧૩ ના જ્યારે આપ ઉપરકત શિષ્યમડળ સાથે ખભાતમાં હતા, ત્યારે હાપાણુક ગામના સંઘે “જયાતિષ્કરડ વૃત્તિ” નામે ગ્રંથ વહેારાવ્યો. સૂરિજીએ એ ગ્રંથની સ્થાપના સ્તંભતીર્થીના જ્ઞાન ભડારમાં કરી, આ ગ્રંથ પણ (પત્ર ૧૨૦) ઉપરાકત (કૃપા॰ સ્૦) જ્ઞાન ભંડારમાં છે. આ ઉપરાંત પણ સેકા ગ્રંથ * ભકત શ્રાવકાએ વહેારાવી જ્ઞાનભક્તિ અને ગુરુભક્તિને લાભ ઉઠાવેલ. સૂરિજીએ એ બધાને ખભાત અને મીકાનેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત કર્યાં. જેમાંથી મીકાનેરના જ્ઞાનભંડારામાં હજૂજ્ય બહે વિસ્તૃત x પ્રશસ્તિયેાવાળાં ઘણાં ગ્રન્થા મૌજૂદ છે. વિસ્તાર ભયથી એ સઘળાંના ઉલ્લેખ અમેાએ અહિં નથી કરેલ.
સૂરિમહારાજના કરકમલવડે પ્રતિષ્ઠિત થયેલ ઘણાં ઘણાં
* ખંભાતના ભંડાર જોવાથી, સંભવ છે કે કાંઇ નવું પણ જાણવા મળે, ખંભાતમાં પ્રાગ્ધાટ જ્ઞાતિવાળાઓએ લખાવેલ સ. ૧૬૫૬ વૈ. સુ. ૫ મહાનિશીથી સૂત્રની પ્રતિ પત્ર ૨૧ (ન: ૨૧૬૬) ખબૂ પુરણચન્દ્રજી નાહરના સંગ્રહમાં છે.
સૂરિજીએ લખાવેલ પ્રતિ ઠેક ઠેકાણે વધુ પ્રમાણમાં મળી આવે છે. જેસલમેર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિ' માં સ. ૧૬૩૫ અષાઢ સુદિ ૯ના લખેલ પ્રતિની પ્રશસ્તિ ઉક્ત ગ્રંથના પરિશિષ્ટ પૃ. ૫ માં જૂએ.~
45
;
ખીંકાનેર સ્ટેટ લાયબ્રેરી ગ્રંથાંક ૪૮૩૨ ની પ્રશસ્તિ આ પ્રમાણે છે. “श्रीशा हिप्रतिबोधका र कश्रीजिनचन्द्रसूरि युगप्रधानानां प्रतिरियं लिखिता संवत् १६५६ वर्षे धन्य त्रयोदश्यां ।
;
(સૂરિ મંત્રાદિ સામાન્ય કલ્પ પત્ર ૧૧ ) × એમાંથી એક પ્રશ્નતિ ( યોગશાસ્ત્ર વૃત્તિ ) ની નકલ પરિશિષ્ટ (ધ) માં આપેલ છે.