________________
૧૪૦ ,
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ કઠોર અને અન્યાયી શાહી હુકમને સાંભળી દાર્શનિક (સાધુઓ) આમ તેમ ભાગવા લાગ્યા. કઈ જંગલમાં, કઈ ગુફાઓમાં તે કોઈ અન્યાન્ય દેશેમાં ચાલ્યા ગયા. કોઈ તે ભયના માર્યા ભૂગર્ભમાંય છૂપી રહ્યા. આમ જેને જેમ ઠીક લાગ્યું તેમ નાશી છૂટયા કેટલાએકને તો પલાયમાન થતાં દેખી યવનેએ પકડી ગીરફતાર કરી એવી કાળી કોટડીમાં ધકેલી દીધા, કે જ્યાં અન્ન-જલ પણ આપવામાં નહોતા આવતા..૪ કિંતુ તપાગચ્છીય સાહિત્યમાં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે –
એહવઈ પૃથ્વીપતિ જહાંગીર, દેષિી વચને લાગે વીર .. વેષધારી ઉપર કપિ, મુતલનઈ દેસોટ દિયો ! મલેક ન જાણઈ તે વિચાર, અમારી મોકલ અણગાર ૩૬ નાસડું પડિયું બહુ દેસિ ભલા હું તો તેણે રાખ્યા વેષ . (વિજય તિલકસૂરિ રાસ. એ. રા. સં. ભા. ૪ પૃ. ૩૩)
આ ઘટનાની વધુ માહિતી ભાનુચન્દ્ર ચરિત્ર “જહાંગીરનામા ક્ષમા.. કલ્યાણજી કૃત પટ્ટાવલી આદિમાં પણ મળે છે.
વસ્તૃત : કોઈ એક વ્યકિતના અનાચરણના કારણે સમસ્ત સાધુ-- સંઘને અનાચારી માની તમામને દેશનિકાલ કરવાનો હુકમજ અન્યાયી હતું. આ પ્રમાણે ચરિત્રનાયકે સમ્રાટને એની આ બહુ મોટી ગંભીર ભૂલનું ભાન કરાવ્યું અને આ ઘાતક હુકમ રદ કરાવી બહુ મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું એ કાળના અનેક પ્રમાણે પરથી આ વાત સિદ્ધ થઈ ચૂકી છે. * * પતિસાહિ સલેમ સટોપ, કિયેઉ દર્શનિયાંસું કે૫,
એ કામણગારા કામી, દરબારથી દૂરિ હરામી છે ૧૭ :
'એકન પાંગે બંધાવ, એકન ના આસ અણુ ' .. એકન; દેસવંટઉ જંગલ દીજઈ એકનકે પખાલી કીજઈ ૧૮ ' ; ' એ સાહિ હુકમ સાંભલિયા, તસુ ખઉફ થકી ખલભલીયા, . . . જજમાન મિલી સંજતના, દરવાલ કરે ગુરુ , જતના ૧૯..