________________
૧૭૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ અનેક સ્થાનેમાં વિહાર કરવા લાગ્યા. સં. ૧૬૭૧માં મેડતા વાસ્તબ્ધ ચેાપડા ગેાત્રીય શાહ આસકરણે શત્રુજય મહાતીર્થની યાત્રા સંઘ કાઢવાને વિચાર કર્યાં ત્યારે એમને પણ વીનતિપત્ર મેાકલી સંઘમાં સમ્મિલિત થઈ ગિરિરાજની યાત્રાએ મેલાવ્યા હતા. પાષ સુદી ૧૩ ના રાજ મેડતાથી સંઘે પ્રયાણુ કર્યુ ... અને અનુક્રમે ગુટ્ટા (નગર) આવ્યા, ત્યાં બીકાનેરને વિશાળ સંઘ આવ્યા, તે પણ આ સંઘની સાથે થઈ ગયા. સ્થળે સ્થળે દેવવન્દેન પૂજન આદિ કરી આબૂ આદિ તીર્થાંની યાત્રાને લાભ લેતા લેતા ચૈત્રી પૂનમને દિવસે ગિરિરાજ શ્રીસિધ્ધાચલજી પર યુગાદિજિનેશ્વરના દર્શન કર્યાં. સંઘપતિ આસકરણને ગચ્છનાયક શ્રીજિનસિંહસૂરિજીએ ‘સંઘપતિ’ પદ અર્પણ કર્યું.
ગિરિરાજની યાત્રા કરી સૂરિજી મહારાજ ખંભાત આવ્યા, ત્યાં સ્તંભના પાર્શ્વનાથજીના દન કરી પાટણ,અમદાવાદ થઈ વડલી પધાર્યાં, ત્યાં દાદા શ્રીજિદત્તસૂરિજીની ચરણપાદુકાના પુનીત દેશન કર્યાં. ત્યાંથી વિહાર કરી ગચ્છનાયક શ્રીજિનસિંહસૂરિજી સીરેાહી પધાર્યાં. સ ંઘે હું પામી ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. ત્યાંના રાજા રાજસિંહે એમની ખૂબ ભકિત કરી. ત્યાંથી વિહાર કરી જાલેાર પધાર્યા, શ્રીસ ંઘે સમારાપૂર્વક સ્વાગત કર્યું. ત્યાંથી ખડપ અને કુણાડઈ (નાડા) થઈ ઘંઘાણી (ગાંગાણી). પધાર્યા ત્યાં પદ્મપ્રભુ આદિ પ્રાચીન જિનમૂર્તિએના દ ત કર્યાં. ત્યાંથી બિહાર કરતા કરતા બીકાનેર પધાર્યાં. ત્યાં શાહ વાઘમલે એમના ધૂમધામથી પ્રવેશેાત્સવ કરાબ્યા, સં. ૧૬૭૪ ના × આ યાત્રા વર્ણનવાળા મે ચૈત્યપરિપાટી સ્તવન’ અમારા સંગ્રહમાં છે. +આ મૂર્તિની પ્રાચીનતા આદિની બાબતમાં સમયસુંદરજી કૃત ધંધાણી સ્તવનમાં સારૂં વર્ણન છે.