________________
- યુગપ્રધાન શ્રી જિનચંદ્રસ હવે દિલ્હીનું નિષ્કટક રાજ્ય અકબરને હસ્તક આવ્યું અને તે બાર વર્ષો સુધી યુદ્ધો કરી ભારતના મોટા ભાગને સ્વામી બની સુખપૂર્વક રાજ્ય કરવા લાગે. શતાબ્દીઓથી અસહા કષ્ટ વેઠતી ભારતની જનતાને આ સમયે કાંઈક શાંતિ સાંપડી..
ભારતની મધ્યકાલીન રાજનૈતિક પરિસ્થિતિ પર સંક્ષિપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. રાજનૈતિક અને સામાજિક વિષયને પરસ્પર ગાઢ સંબંધ હોવાને કારણે એ સમયની સામાજિક પરિસ્થિતિ પણ ભારે વિકટ બની ગઈ હતી. પોતાના પૂર્વજોના ગૌરવની રક્ષા કરવાનું તે એક બાજુ રહ્યું. પરંતુ પોતાનો જીવન-નિર્વાહ કરવાનું પણ આને માટે કપરૂં થઈ પડયું સાહિત્ય રચનાનું કાર્ય તો મંદ ગતિએ ચાલું જ રહ્યું, પરંતુ આચાર-વિચારની એ પ્રાચીન પવિત્રતા તે ન રહી શકી
જ્યાં પિતાપિતાના ધન, કુટુચ્છા કે ધર્મની રક્ષા કરવામાં જે સમર્થ ન રહ્યા, ત્યાં પારસ્પરિક પ્રેમ, સંગઠન, શિક્ષણાધિ આવશ્યકીય વસ્તુઓને હાસ થાય, એ સહજ છે. બાળવિવાહ પર્દા (ઘુંઘટ) આદિ કેટલીક ઘાતક કુરીતિઓ પણ આ સમયમાં જ પ્રચલિત થઈ, કે જેને પ્રવાહ હજુય અપ્રતિહતો ગતિએ ચાલુ જ રહ્યો છે ! '. આ કપરા કાળમાં વાસ્તવિક ધાર્મિકતાને લોપ થઇ ગયો હતો. કષ્ટોની ચાલુ પરંપરામાં અધ્યાત્મ-તત્ત્વ-ચિંતન માટે તે અવકાશજ કયાં હત? ધર્મની ફિરકાબંધીઓએ શ્રી
શ્રીયુત મોહનલાલજી દેસાઈ બી. એ, એલ એલ. બી; તેમના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં આ પ્રકારે લખે છે... !
એકંદરે દરેક દર્શનમાં–સંપ્રદાયમાં ભાંગતોડ ભિન્નતા–વિચ્છિન્નત યુએલ છે. મુસલમાની કાળ હતું, જેમાં અનેક જાતના ખળભળો વધુ વધુ થયા કરતા, રાજસ્થિતિ, વ્યાપાર, રહેણીકહેણી વિગેરે બદલાયાં !