________________
૧૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પોતાની સાન્નિધ્યમાં રહેતા ચાર્યાશી (૮૪) શિષ્યાને એકી સાથે આચાય પદ અખ્યું. આ ચોર્યાશી આચાયેથી ચાર્યાશી ગચ્છાની સ્થાપના થઈ.. ઉદ્યોતન સૂરિજીના શ્રીવદ્ધ માનસૂરિજી નામે વિનયી શિષ્ય હતા. એમણે ઉપમિતિભવપ્રપ ચાનામસમુચ્ચય $, વીરપારણુસ્તવ, ઉપદેશમાળા બૃહદ્ઘત્તિ તથા સ', ૧૦૫૫ માં ઉપદેશપદ્ય ટીકા બનાવી છે.4 અને ગિરિરાજ આબુ પર મત્રીશ્વર વિમલશાહે કરાવેલ ભવ્ય મદિરાની સ'. ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી. એમને જિનેશ્વરસૂરિજી અને મનનીય છે. ભાષાથામાં શ્રીજિનદત્તસરિજી જીવનચરિત્રના એ ભાગો તેમ • ગણધર્સાહ શતક ભાષાંતર ' રત્નસાગર ભાગ ખીજો, જૈન—ગૂજર કવિ ' ભાગ બીજો આદિ ગ્રથી પણ ખરતરગચ્છના આચાર્યાંના જીવન જવામાં સહાયક છે.
:
આ પ્રકરણમાં આચાર્યાંના પદસ્થાપના તેમજ સ્વર્ગવાસ સ ંવત્ આદિ કેટલીક બાબતામાં પાાન્તર પ્રાપ્ત થાય છે. પરન્તુ અમેએ તે ઐતિહાસિક દૃષ્ટિએ જે હકીકત સત્ય લાગેલ છે, એજ લખેલ છે. એ બાબતમાં વધુ વિચાર વિનિમય અને ઉચિત સંશાધન-અવગાહન ભવિષ્યમાં ખરતરગચ્છના વિશાળ તિહાસ સપાદનની વેળાએ કર્તાની શુભાકાંક્ષા સેવિએ છીએ.
<
<
ભગવાન મહાવીરથી શ્રીઉદ્યોતનસૂરિજી સુધીના આચાર્યાંના વિષયમાં ગણુધરસાહ શતક બૃહદ્ઘત્તિ તેમજ પટ્ટાવલિયા જોવી જોઈ એ, આ પરંપરાના આચાર્યાંના નામ, ક્રમ, તેમજ સંખ્યામાં મતભેદ હાવાના કારણે અમેએ લખેલ નથી. વિદ્વાન લોકો આ બાબતમાં વિશેષ શોધખેાળ કરી ઉદ્યોતનસૂરિજી સુધીની પરંપરામાં ઉચિત સંશોધન કરે !
હુંપ્રકાશિત * ઉપાધ્યાયજી વિનયસાગરજીના સંગ્રહમાં છે.
+ આથી પહેલાં સ ંવત્ ૧૦૪૫ માં સૂરિજીના હાથે પ્રતિષ્ઠિત ધાતુપ્રતિમા ગુજરાતના કંડી ગામમાં છે.