________________
યુગપ્રધાન શ્રીનચંદ્રસૂરિ
-
-
-
-
-
-
-
-
-
-
હીરવિજયસૂરિના ચરિતમાં કોઈ ખાસ અગમ્ય રામસ્કાર જણાતું નથી, જ્યારે જિનચન્દ્રસૂરિના ચરિતમાં પંચનદી સાધનાને ચમત્કાર (પ્રકરણ ૧૦ ) આપવામાં આવેલ છે. તેમજ બીજા ચમત્કાર ૧૬મા પ્રકરણમાં જણાવ્યા છે. બન્નેનું આયુષ્ય લગભગ સરખું ૬ અને ૭પ વર્ષનું હતું. પ્રથમનાં બીજાથી વચમાં (શ્રી હીરવિજયસૂરિ ચરિત્રનાયકથી બાર વર્ષ અગાઉ જન્મેલા). ૧૨ વર્ષ મોટા હતા. બન્નેએ અકબર બાદશાહુ પર પ્રભાવ પાડી “અમારીનાં ફરમાન અનુક્રમે મેળવ્યાં હતાં. અને જિનચન્દ્રસૂરિને આપેલ તે પ્રકારના ફમાનમાં હીરવિજયસૂરિને અગાઉ અપાએલ ફરમાનનો ઉલ્લેખ છે બન્નેને સમ્રાટ અકબરે “જગ ” અને “યુગપ્રધાન” એ મ અનુક્રમે પદ-બિરુદ આપ્યાં હતાં. બનેનો શિષ્ય પરિવાર બહોળો હતો. બન્નેના શિષ્ય પ્રશિષ્યોએ અનેક ગ્રન્થ સંસ્કૃત પ્રાકૃત અને દેશી ભાષામાં રચેલા સાંપડે છે. અને શાસન પ્રભાવક પુરુષ હતા. અને પોતપોતાના ગ૭માં પ્રભાવશાળી અગ્રણી નાયક હતા.
અકબર બાદશાહે ખુદ શ્રીજિનચન્દ્રસૂરિને “યુગપ્રધાન પદવી આપી હતી તેથી આ ગ્રંથનું નામ “યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ' અન્વર્થક છે. તેમાં જુદા જુદા પ્રકરણો રાખી વિશ્વને કાલાનુક્રમે લેખકે વિશેષ વિકસિત અને વિસ્તૃત બનાવ્યો છે, તે પ્રકરણાનાં નામે આ પ્રમાણે છે :
૧. પરિસ્થિતિ. ૨. સૂરિપરંપરા, ૩. સૂરિપરિચય. ૪. પાટણમાં ચર્ચા જય. ૫. વિહાર અને ધર્મ પ્રભાવના ૬. અકબર આમંત્રણ. ૭. અકબર પ્રતિબોધ. ૮. “યુગપ્રધાન પદપ્રાપ્તિ ૯ સમ્રાટ પર પ્રભાવ. ૧૦. પંચનદી સાધના અને