Book Title: Yogabindu
Author(s): Haribhadrasuri, Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શષ્ય પરંપરામાં અનેક પૂજ્ય મુનિ મુનિવર, આચાર્યો થયા છે, તેમાં શ્રીમાન હરિભદ્ર સૂરિવર અને શ્રી હેમચંદ્ર સૂરિવરે છાના હિત માટે પરમાત્માના ઉપદેશને અનુસારે યોગશાસ્ત્ર, ગબિંદુ, ગદષ્ટિ સમુચ્ચય વિગેરે શાસ્ત્રોની રચના કરી ભવ્યાત્મા ઉપર પરમ ઉપકાર કર્યો છે. તેમાં આ ગબિન્દુ ગ્રંથ આત્માને સમ્યગ્ગદર્શન જ્ઞાન ચારિત્ર તપ રૂપ યોગ માર્ગને બતાવીને વસ્તુતઃ મોક્ષમાર્ગને સરલ રાહ આપણી સમક્ષ રજુ કરે છે. આમાં શ્રીમાન પૂજ્ય ગુરૂદેવ શ્રી હરિભદ્રસૂરિપ્રવરજી આ ગ્રંથમાં આત્મસ્વરૂપને પ્રગટાવનારા અધ્યાત્મ, ભાવના, ઇયાન, સમતા વૃત્તિ સંશય એ પાંચ યેગના વિભાગ કરે છે તેમાં સમ્યગદર્શન જ્ઞાન અધ્યાત્મની વિચારણમાં ઘટી જાય છે. ભાવના અને ધ્યાન રાગ યમ રૂપ ચારિત્ર વેગમાં ઘટે છે અને ધ્યાનમાં ધમ ધ્યાન રાગ સંયમમાં ઘટે છે ત્યારે શુકલ ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય વીતરાગ ચારિત્ર યુગમાં પ્રાપ્ત થાય છે. આમ પૂજ્ય ગુરૂવર હરિભદ્રસૂરીશ્વરજી જ્ઞાન દર્શન ચારિત્ર વેગને અનેક દર્શનેની ભાષા પદ્ધતિને અનુકુળ આવે તેવી રીતે વર્ણવતા છતા ભેગના સત્ય સ્વરૂપને પ્રગટ કરીને ભારતની જનતાને મોક્ષ માર્ગ તરફ રેરે છે. તેમાં અધ્યાત્મ યુગમાં આત્માનું કેવું સ્વરૂપ છે? તેનો વિચાર કરતાં સાંખ્ય અદ્વૈત વેદાંત પાતાજલ બૌદ્ધ વિગેરેની માન્યતામાં કયા અંશમાં સત્યતા છે? તેને બતા વતાં સાથે અન્ય દેશોની જે માન્યતા છે તેની ન્યૂનતા જે પૂર્ણ કરવામાં ન આવે તે એક અંશનું સત્ય અસત્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 827