Book Title: Yogabindu Author(s): Haribhadrasuri, Buddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ હિત માટે પ્રાયઃ ત્રીસ વર્ષ જગતમાં વિચ. રીને સર્વ માનવગણ પશુ પક્ષીગણેને આમદર્શન કેવી રીતે થાય તેમજ સત્ ચારિત્ર કેવી રીતે વિકાસ પામે, તે માટે જગતમાં વિહાર કરી સતત ઉપદેશ કરીને સર્વ ને મોક્ષ સુખના હેતુભૂત ગમાર્ગમાં ગમન કરાવવા પ્રવૃત્તિ કરી, તેમજ શ્રી ગૌતમ, ઈંદ્રભૂતિ વિગેરે શ્રમણસઘની સ્થાપના કરીને યોગમાર્ગ સજીવન કર્યો. તેમજ જગતમાં જે જડવાદ હતું, જેથી દેવપૂજામાં કે ગુરૂના આતિથ્યમાં મજશેખ માટે ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઉંટ અને જંગલને રેઝ, હરણ વિગેરેને જે ભયંકર ઘાત થતા હતો તે બંધ કરાવ્યું. યજ્ઞ યાગમાં જે હિંસા થાય છે તેથી તેના કર્તા છે કે સ્વર્ગનું ફલ પામવાની ઈચ્છા રાખતા હોય તો પણ અન્યને પ્રાણ ત્યાગ કરતાં પીડા થાય તેના ગે કતને પણ રોક ધ્યાનના અધ્યવસાય પ્રાયઃ તે સ્વર્ગને બદલે ન જ માર્ગ દેખાડનારા થાય છે. આથી પરમ કરૂણાલ પરમ પુરૂષોત્તમ પરમાત્મા મહાવીરદેવે તેવા માગને ત્યાગ કરી આત્મશુદ્ધિ માટે જે કરવા યોગ્ય છે તે મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ જે અનાદિકાલીન છે તેને ત્યાગ કરી, શુભ પ્રવૃત્તિ માટે સર્વ જીવોને આપણા આત્મા સમાન ગણી, કેઈના પણ મન કે કાયા ન દુભાય તેવી, શુભ મૈિત્રી ભાવનામય પ્રવૃત્તિ કરવાને ઉપદેશ આપે અને આત્મસ્વરૂપને માટે મન, વચન, કાયાને નિગ્રહ કરવા કેવા ઉપાયે લેવા જોઈએ તેના અર્થે પ્રવૃત્તિ કરાવી. એમની For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 827