________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવી રીતે બની જાય તે પણ પ્રેમમય પ્રભાવશાલી ભાષામાં સમજાવવામાં આવ્યું છે. તેમજ ભાવના પેગ કે જેમાં સર્વ
જીવને પિતાના આત્મા સમાન ગણ તેમના હિત અર્થે જે વિચાર કરે, અમલમાં મૂકવા પ્રવૃત્તિ કરવી તે મિત્રી ભાવના, અને લેકને સુખી, સદાચારી, ધર્મ પ્રવૃત્તિ કરતા જોઈને આનંદનો અનુભવ કરવો તે પ્રમાદ ભાવના. લેકને દિન દુખી જેઈને તેના દુઃખ દૂર કરવા જે ઈચ્છા થાય, પ્રવૃત્તિ થાય, તે કરૂણ ભાવના, અનાચારી દેવ ગુરૂ નિંદક મહા પાપ પ્રવૃત્તિ કરનારાને દેખી તેમનું બુરું ન ચિંતવવું, તે મધ્યસ્થ ભાવના. કારણ કે તે આત્મા જે કરી રહ્યો છે તે અજ્ઞાનતાને વેગે પૂર્વકાલીન જે અશુભ કર્મ ઉદયમાં આવવાથી તેને આપણા પ્રત્યે દ્વેષ ઉદ્દભવેલો છે. તેમાં તે આત્માને કશે દેષ કાઢવો? જેમ પરમાત્મા મહાવીરદેવે સંગમદેવ ચાલક આદિ પ્રત્યે તેની અશુભ ક્રિયાનું અનુમોદન નથી કર્યું તેમ તેના આત્મા પ્રત્યે દ્વેષ પણ નથી કર્યો. તેમજ માત્ર કરૂણા ભાવને પર્યો છે. તેમાં રાગ દ્વેષને ઉદ્દભવ નથી થયે તે માધ્યચ્ય ભાવના. તેમજ જે ભાવના છે તે ચલ ચિત્તમાં હોય છે ત્યારે એકત્વ ભાવે પ્રેયને ધ્યાતાને અભેદ ભાવ થાય તે ધ્યાન કહેવાય છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રચાન દુર્ગતિનો હેતુ હોવાથી ત્યાગ કરવા એગ્ય છે. જ્યાં માધ્યસ્થતાનો અભાવ હોય ત્યાં આર્ત અને રૌદ્ર પ્રાયઃ હોય છે, તેથી સ્વ કે પરનું ભલું કરવા રૂપ ધર્મધ્યાન કે શુકલ ધ્યાન ન હોવાથી સ૬ શગને સ્થાન નથી
For Private And Personal Use Only