________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહતું. આ બે ધ્યાન આત્માની અશુભ પ્રવૃત્તિના
ગે થાય છે અને પાપમય અશુભ કર્મને બંધ કરાવીને નરક કે તિર્યંચ નિમાં ગમન કરાવે છે, તે કારણે તે બે અશુભ ધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં આત્માની વૃત્તિઓને જોડવી, તે અધ્યાત્મ સ્વરૂપ અને પર-પુગલ સ્વરૂપ, ધર્મના વિચારકને સદ્ વિવેકથી પ્રાપ્ત થાય છે. તેથી શ્રી હેમચંદ્ર સૂરિવરે અનિત્યાદિ બાર અને મંત્રી અદિ ચાર ભાવનાને પ્રકાશ કરી છે. તેમાં એકેએક ભાવનામાં સ્થિરતા થતાં ધર્મ ધ્યાન રૂપ એકત્વ ભાવ પ્રગટે છે એટલે આત્મ સ્વરૂપને નિશ્ચય કરીને સ્વર વહુને વિવેક થેગી કરી શકે છે, તે ધર્મધ્યાન સમજવું એ ધ્યાનની એકત્વતા થતાં અંતરની જે રાગદ્રષમય ઈષ્ટ અનિષ્ટતામય વૃત્તિ કે જે મન (ચિત્ત) દ્વારા થાય છે તેને અંત આવતાં સત્ર સમત્વ ભાવમય સમતા વેગ પ્રગટ થાય છે, તે સમતા ભાવેજ શુકલ ધ્યાન રૂમ વેગ પ્રકટે છે. તથા વસ્તુઓના સહજ ગુણ રૂપ પયયનું એકાગ્ર ભાવે ધ્યાન કરતાં સવિતર્ક સપ્રવિચાર રૂપ પ્રથમ શુકલ ધ્યાન આવે છે અને સર્વ પર્યાનું તે બેય દ્રવ્યમાં એકત્ર કરતા અપ્રવિચાર રૂપ બીજા પાયા રૂપ શુકલ ધ્યાન પ્રગટે છે એવા અભ્યાસને વેગે મને વૃત્તિને સર્વ સંપૂર્ણ ક્ષય થતાં સમતા વૃત્તિમય કૈવલ્ય જ્ઞાન રૂપ . આત્મા પ્રગટાવે છે. તેના વેગે આત્મા ધર્મમેઘ અમૃત સત્યાનંદ શિવોદય સ્વરૂપ અસંપ્રજ્ઞાત ગને પ્રાપ્ત થાય છે. આમ સર્વ યેગને ભાવ જ્ઞાન દર્શન
For Private And Personal Use Only