Book Title: Yogabindu Author(s): Haribhadrasuri, Buddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકનું નિવેદન. શ્રી બીંદુ સંબંધી કાંઈક કહેવાનું यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ।। આપણા આ ભારતવર્ષનું મહા પુણ્ય છે કે જે મહા પવિત્ર ભૂમિમાં અનેક આત્મતત્વના ચિંતક તેના દર્શનની પ્રાપ્તિ માટેના ઉપાય બતાવીને, ત્રિવિધ તાપથી પીડાતા સ્થાવર જંગમ પ્રાગને જેથી શાંતિ સુખ પ્રાપ્ત થાય તેવી ચારિત્રગુણ રૂપ વેગ પ્રવૃત્તિ આદરીને, સર્વ માનવગણને તે માર્ગે ચાલવા ઉપદેશ આપીને કૂત. કૃત્ય થયા છે. પરમાત્મા શ્રી મહાવીરદેવ ભગવંતે આત્માના સત્ય સ્વરૂપને પ્રગટ કરવા સાડાબાર વર્ષ અત્યંત કઠણ દ્રવ્ય ભાવમય તપસ્યા કરી દેહ, ઇંદ્રિય, મન ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો, વસ્તુતઃ મનની શુભાશુભ પ્રવૃત્તિ જીવાત્માઓને સુખ દુઃખમાં ઉપાદાને કારણે થાય છે. કહ્યું છે કે સુમાશુમં , મોર ક્ર૪ તથા ” તેજ આ શુભાશુભ કર્મ વડે જીવાત્મા ચાર ગતિ ચેરાસી લાખ છવાયેનિમાં અનંત કાલથી ભ્રમણ કરે છે. તેવા કર્મને તપ, સંયમ, ધ્યાન રૂપ યોગથી સમૂલ નાશ કરીને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કર્યું, એટલે કેવળ જ્ઞાન દર્શન પ્રગટ કર્યું. તે પરમાત્મા ભગવાન શ્રી મહાવીરદેવે સ્વયરને ભેદ છેડીને સર્વ જગત જતુના For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 827