________________
(૨) જાંબૂના ઝાડની ૫ છળ, પૂર્વ દિશામાં સર્ષના રહા હાચ, તે ત્યાંથી દક્ષિણ દિશામા સાડા દસ હાથ ઊડે પાણી છે. એમ જાણવું. ત્યાંથી ૧૪ હાથના અંતરે હાડકાં હોય છે અને આસમાની રંગની માટી હોય તે ત્યાં પણ નહિ, પણ પાણા (પત્થર) છે, એમ સમજવું.
(૩) બેરડીના ઝાડથી ઉગમણી દિશામાં સાપનો રાફડે હૈય, તે ત્યાંથી આથમણી દિશામાં સાડા દશ હાથની ઊંડાઈએ પાણી છે, એમ સમજવું.
(૪) બહેડાનાં વૃક્ષની દક્ષિણ દિશામાં સાધનો રાફડો હોય, તે ત્યાંથી પૂર્વ દિશામાં સાડા છ હાથ ઊડે જળની સેર છે એમ જાણવું.
(૫) દરેક જાતના વૃક્ષના મૂળથી એક હાથ ઉપર જમીનમાં ઘણાં દેડકાં હેય, તે ત્યાં સોળ હાથ ઊડે પાણીની સરવાણી છે, એમ જાણવું.
(૬) મહુડાના ઝાડથી ઉત્તર દિશામાં જે સાપને રાફડે હાય તે જાણવું કે ત્યાં પાંચ હાથ ઊડે પાણી છે.
() વીરણના છે અને ધરે જ્યાં લીલાં રહેતાં હોય તે જગ્યામાં પાણી ન દેખાતું હોય તે પણ જાણવું કે ત્યાં સાડા ત્રણ હાથ ઊડે પાણી છે.
(૮) જ્યાં માટી છિદ્રોવાળી, પાચી અને તેલવાણું હોય, ત્યાં પાણી ચોક્કસ નીકળે.
પાણીના પ્રીનને હલ કરવામાં આ માર્ગદર્શનનો લાભ લેવા જેવો છે. અનુભવીઓનાં આ વચન પાછળ ઊ કે અભ્યાસ રહેલો છે.
વિભાગ પહેલે