________________
મને વિવારે જેિ જાત રહે स नरो म्रियतेऽवश्यं यमा मासं न रक्षकः ।६९। यदा लग्ने ग्रहः क्रूरः षष्टाष्टमेऽपि चन्द्रमाः। तदा सद्यो भवेन्मृत्युतिकस्य न संशयः १७०।
અર્થ : જેના જન્મ સમયે સાતમે શનિ રહેલું હોય અને આઠમે ચકમા હાથ તે તે બ્રહ્મપુત્રરૂપે જન્મેલ હોય તે પણ જીવતું નથી અર્થાત્ મરી જાય છે.
જેને ચદ્રમા છકે, આઠમે અને સૂર્ય સાતમે હોય તે માતા પિતાના ધનને નાશ કરે છે. અને જનમ્યા પછી એક માસ પણ જીવતે નથી.
જેને બારમે બૃહપતિ, શુક્ર જન્મલગ્નમાં રાહુ અને સાતમ શનિ હોય તે જાતક એક વર્ષ પણ નથી જીવતે.
જેને મંગળ અને સૂર્ય શત્રુક્ષેત્રમાં રહીને આઠમા ભાવમાં પડે તેની રક્ષા રવયં યમરાજ કરે તે પણ તે એક માસથી વધુ જીવતા નથી.
જેના લરનમાં ક્રૂર ગ્રહ હોય અને છકે તથા આઠમે ચંદ્રમા હેય તે બાળક જન્મીને તરત મત્યુ પામે છે. चतुर्थेऽपि यदा राहुः केन्द्रे भवति चन्द्रमाः । विशवर्षे भवेन्मृत्युर्जातकस्य न संशयः ।७१। सप्तमस्था यदा राहुर्जन्मकाले यदा तदा। दशवर्षेभवेन्मृत्युरमृतं यदि पीयते १७२ लग्नेऽष्टमे सदा राहुश्चन्द्रो वा यदि पश्यति । जातकस्य तदा मृत्युर्यदि शुक्रेण रक्षितः ॥७३॥ दशमेऽपि यदा भौम उच्वः शवगृहे स्थितः । जातकस्य भवेन्मृत्युर्मातुश्चैव न स शयः १७४। શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
-
(
-
2)
Kir