________________
यत्र प्रवेशतो वास्तु-गृहं भवति वामतः । तद्धीन बाहुकं वास्तु निन्दितं वास्तु चिन्तकः ।। तस्मिन् वसन्नल्पवित्त स्वल्प मित्री ऽल्प बान्धवः । स्त्रीजीतश्च भवेन्नित्यं विविध व्याधि पीडितः ।।
અથ – જે યુથ ઘરનું દ્વાર પ્રવેશ કરતી વખતે ડાબી તરફ હેય અર્થાત્ પ્રથમ અઠકોના દ્વારે પ્રવેશ કર્યા પછી ડાબી તરફ વળીને મુખ્ય ઘરમાં પ્રવેશ થતો હોય તેને “હીનબાહુ પ્રવેશ કહે છે. આ પ્રકારના પ્રવેશને વસ્તુ શાસ્ત્રના વિદ્વાનો નિદિત' કહે છે. આ પ્રકારના પ્રવેશવાળા ઘરમાં રહેનારા માણસો જોડા ધનવાળા
હા મિત્રવાળા મીને આધીન રહેનારા અને અનેક પ્રકારની વ્યાધિઓથી પીઠા પામનારા હોય છે. वास्तु प्रवेशतेो यत्तु गृहं दक्षिणतो भवेत् । प्रदक्षिण प्रवेश त्वात् तदू विद्यात् पूर्ण बाहुकम् ॥ तत्र पुत्रांश्च पौत्रांश्च धन धान्य सुखानि च । प्राप्तुवन्ति नरा नित्यं वसन्ता वास्तुनि ध्रुवम् ।।
અથ - પ્રથમ પ્રવેશ કરતી વખતે મુખ્ય ઘરનું દ્વાર જમણી તરીકે હાય અર્થાત પહેલા ખડકીના કારણે પ્રવેશ કર્યા પછી જમણી તરફ વળીને મુખ્ય ઘરમાં પ્રવેશ થતો હોય, તેને “પૂર્ણ બાહ પ્રવેશ કહે છે. આવા પ્રવેશવાળા ઘરમાં રહેવાવાળા મનુષ્યને પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને સુખની નિરંતર પ્રાપ્તિ થાય છે. गृहपृष्ठ समाश्रित्य वास्तुद्वारं यदा भवेत् । प्रत्यक्षाय स्स्वसौ निन्द्यो वामावर्त प्रवेशवत् ।।
અર્થ -સુખ્ય ઘરની પછીત ફરીને મુખ્ય ઘરમાં પ્રવેશ થત હોય તે પ્રત્યક્ષાય અર્થાત્ “પૃષ્ઠભગ પ્રવેશ કહેવાય. આવા પ્રવેશવાળા ઘર “હીનબાહુ પ્રવેશવાળા ઘરની જેમ નિંદનીય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
+ ૨૯૭