________________
અર્થ : ૧ હાથના દંડમાં જાડાઈનું માપ પણું આગળનું અને એ પછી ૫૦ હાથ સુધીના માપના પ્રાસાદે દંડની જાડાઈમાં દર હાથે બા આગળની વૃદ્ધિ કરવી. આ પ્રમાણે દડને વ્યાસ પર્વ સહિત ગળાકારને ક. ૧ થી ૨૫ પર્યન્તના એક પર્વ, ત્રિપર્વ, પંચ પર્વ આદિ વિષમ પર્વવાળા ૧૩ પ્રકારના દડે બને છે અને આ બધાનો પર્યાનુસાર જુદાં જુદાં નામો ઉત્પન્ન થાય છે.
૧ જ્યન્ત, ૨ શત્રુમન, ૩ પિંગલ, ૪ શંભવ, ૫ શ્રીમુખ, ૬ આનંદ, ૭ ત્રિદેવ, ૮ દિવ્યશેખર, ૯ કાલદંડ, ૧૦ મહાત્કટ, ૧૧ સૂર્ય, ૧૨ કમલ, અને ૧૩ વિશ્વકમાં. આ બધા દડે પોતાના નામ પ્રમાણેના ગુણ કરનારા છે.
૬ ઇડની પાટલી मण्डूकी तस्य कर्तव्या, अर्धचन्द्राकृतिस्तथा । पृथुदण्ड सप्तगुणा, हस्तादिपञ्चकावधि ॥ षड्गुणा च द्वादशान्ते, शेषा पञ्चगुणा तथा । तथा विभाग विस्तारा, कर्तव्या सर्वकामदा ।।
અથ - દંડની પાટલી અર્ધચંદ્રકારની કરવી, તેનું માપ ૧ થી ૫ હાથ સુધીના દડે વિરતારથી છ ગણું, ૬ થી ૧ર હાથ પર્યાના વિસ્તારથી ૬ ગણી અને તે ઉપરના માપવાળા દંડે વિસ્તારથી ૫ ગણી લાંબી કરવી તથા વિરતારમાં લંબાઈ ૩ જા ભાગની કરવી. આ પ્રમાણે લાબી-પહેળી પાટલી સર્વ ઈછાઓને પરિપૂર્ણ કરનારી હોય છે.
૭ પાટલીનું સ્વરૂપ अर्धचन्द्रा-कृतेश्चैव, पक्षे कुर्याद् गगारकम् । वशायें कलशचे व, पक्षेघण्टाप्रलम्बनम् ।। चामिरभूषित कुर्याद्, घटापक्षे विचक्षण ।
पताका पापहारी च, शत्रुपक्ष क्षयंकरो ॥ શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
૧ ૪૩૭