________________
દિવસ રહે બીજા ભાગમાં થાય તે માણસ ન બચે, ત્રીજા ભાગમાં થાય તે ત્રણ માસ સુધી રહે,
શતભિષા નક્ષત્રમાં માંદગી આવે તે ૨૦ દિવસ પછી સ્વાસ્થ પુનઃપ્રાપ્ત થાય છે.
વિશાતરી મહાદશા વિચારને કેડે ૧, પારાશર પદ્ધતિમાં વિશેતરી મહાદશા ચહણ કરવી. ૨ રાજ્યગ કરનાર અને ગ્રહની મહાદશામાં રાજ્યગનું ફળ
મળે છે. ૩ પાપગ્રહ પણ વેગ કરનાર હોય તે પિતાની અંતરદશામાં શુભ
ફળ આપશે , ૪ મારકની મહાદશામાં તેના સાથે શુભ ગ્રહને સંબંધ હોય તે
તે મહાદશામા કે અતરદશામાં અશુભ ફળ નહિ આપે. પણ
સંબંધ ન હોય તે પાપગ્રહ અશુભ ફળ આપશે. ૫ રાજયગ કારક ગ્રહની મહાદશામાં તેની સાથે સંબંધ કરનાર
શુભગ્રહની મહાદશામાં રાજ્યગનું ફળ મળે છે. ૬. નવમેશ, પંચમેશ, દશમેશ ચતુર્થેશ અને તેમની સાથે રહેલા
ગ્રહની દશા શહ, ફળદાયક છે. એવા ભાવનો સ્વામી દશમા ભાવથી યુકત હાય પછી તે શુભ કે અશુભ સ્થાનમાં હોય તે પણ તે દશા શુભ ફળ આપનારી છે.
(વિશાતરી મહાદશા કે જુઓ પેજ નં. ૫૦૮)
૬૪-શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
* ૫૫