________________
પ્રાસાદમાં ઉત્તમ અને ઉત્તમ પ્રાસાદમાં કનિષ્ઠ પ્રકારનું રાખવું જોઈએ બધા માપના પ્રાસાદના કલશે આઠમે ભાગે વિસ્તાર વાલાજ ન રાખવા જોઈએ. સાંધાર પ્રાસાદમા કે ૮ ૯ ગજના નિરવાર પ્રાસાદના કલામાં કલશો કનિષ્ઠમા૫ના અથવા બીજા પ્રકારના માપવાળા બનાવવા જોઈએ. બીજી પણ કહેશોના માપને અગે કારીગરામાં એક ભૂલ પ્રચલિત થયેલી છે, અને તે ચરિના કલા શેના માપમાં.
કેટલાક મહિના ગભારામાં ચાંદીની અથવા સફેદ પાષાણની ૩ ધુમટિવ લી ચવરિય બનાવે છે. અને તે ઉપર કલશિયા ચઢાવે છે એ કલશોનુ માપ પણ કારીગરે ચવરીના વ્યાસના અષ્ટમાંશ જેટલું નાગર પ્રાસાદના કલશોના હિસાબે રાખે છે. જે ખરી રીતે ભૂલભરેલું છે. ચવરિયો એ નાગરાતિ જાતિમાં નહિ પણ વાસ્તવમાં વલભી પ્રાસાદનુ લઘુરૂપ છે. અને વલભી પ્રાસાદના કલશનું માપ અપરાજિત પૃચ્છામાં પ્રાસાદના ષષ્ઠાંશ તુલ્ય રાખવાનું વિધાન છે. આથી સ્પષ્ટ થાય છે કે તેવી વરિયો ઉપરના કલશે તેના અષ્ટમાંશ તુલ્ય નહિ પણ ષષ્ઠાંશ તુલ્ય વિસ્તૃત કરવાનું કારીગરોએ લક્ષ્ય રાખવું જોઈએ.
૧૩ કલશની ઉચાઈ કલશ વિરતારમાં ૬ ભાગનો અને ઉદયમાં ૯ ભાગનો હોય છે એટલે કે એની ઉંચાઈ વિરતારથી દેઢ ગુણી થાય છે. કલશનાં બધાં મલીને ૬ અ ો હોય છે
૧. પીઠ (ડી) ૨. અંડક (પેટ) ૩. ગ્રીવા ૪. પહેલી કણી ૫. બીજી કણી અને ૬ બીજેરૂ (ડેડલો) આ ૬ અગેનુ ઉદયમાં માપ અનુક્રમે નીચે પ્રમાણે હોય છે.
પદ્મપત્ર (પીઠ) ભાગ ૦, અઠક ભાગ ૩ (સૂચિત ભાગ ૧ અને ૩ લખેલ છે.) ગ્રીવા વેપા, બે કણીઓ ૧ (ચિત ૧-૧ ભાગની કણી લખેલી છે.) અને બીજપૂરક (સાલ) ભાગ ૩ ઉદયમાં હોય છે.
૧૪. છ અંગેનું માપ , પદ્મપત્ર નીચે ભાગ ૩ અને ઉપર કન્ટમાં ભાગ ૨, અઠક ભાગ ૩, શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
છે ૪૪૨