________________
સવા ભાગનો આમલસારના શાળાને ઉદય, એક ભાગની ચન્દ્રિકા અને એક ભાગની આમલસાક્ષિા કરવી.
આમલસારના કળશની સ્થાપના વિધિ आमलसारय मज्झे चंदणखट्टासु सेय पट्टचुआ। तस्सुवरि कणयपुरिसं धयपूरतओ य घरकलसो ।
અથ:- આમલસાર કળશને શિખર ઉપર સ્થાપીને તેમાં રેશમની શય્યા સાથે ચંદનને પલંગ રાખ. તેની ઉપર કનકપુરુષ (સોનાને પ્રાસાદ પુરૂષ) રાખ અને પાસે ઘીથી ભરે શ્રેષ્ઠ કળશ રાખવે આ ક્રિયા શુભ દિવસે આમલસારને શિખર ઉપર ચડાવ્યા પછી કરવી,
કવાડનું માન इग हत्थे पासाए दंडं पउणंगुलं भवे पिंड । अद्धगुल वुड्ढिकमे जाकर पन्नास कन्तुदए ।
અર્થ:- એક હાથના વિસ્તારવાળ પ્રાસાદમાં ધજાદંડની જાડાઈ-પણા આંગળાની કરવી. પછી પ્રત્યેક હાથ દીઠ અર્ધા–અધ આગળની વધારે જાડાઈ કરવી. જેમ કે બે હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા આગળની, ત્રણ હાથના પ્રાસાદમાં પણ છે આગળની ચાર હાથને પ્રસાદમાં સવા બે આગળની પાંચ હાથના પ્રાસાદમાં પાણુ ત્રણ આંગળની ઈત્યાદિ અનુક્રમે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા પચીસ આગળની જાડાઈને ધજા દંડ કર.
“પ્રાસાદમઠનમાં ધાડની જાડાઈનું માન (માપ) બતાવે છે. एक हस्ते तु प्रासादे दण्डः पादानमङ्गलम् । યુવા વૃદ્ધિ-વત્ વસાહતનું .
અર્થ :- એક હાથનાં વિસ્તારવાળા પ્રાસાદમાં પણ આગળ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ