________________
संपदस्तु हितये । यो यथा संभवः । पापेनेादयगेरवी रविसुते मीनस्थिते दारहा, पुत्रस्थान गतश्च पुत्रमरण पुत्रोवने गच्छति । १४ । लग्ने द्वितीये यदि वा तृतीये विलग्ग्रनाथे प्रथम सुतः स्यात् । तुर्य स्थितेऽस्मिंश्च सुतो द्वितीयः
पुत्री सुता वेति पुरः प्रकल्प्यम् | १५|
અર્થ:- શુક્રને ઋતુ અને મંગળને રેત કહેલ છે. જે વર્ષમા મગળ જુએ તે વર્ષોંમાં ગર્ભની સ્થિતિ જાણુવી. ઋતુ રતના સગમ થવા છતાં વિષય ગ્રહ તિ હાય છે તે કર જોડીને પ્રાર્થના કરવા છતાં સ્ત્રી વધ્યા બને છે.
લગ્નને સ્વામી પુરૂષ રાશિમાં હાય
અથવા પંચમેશને દેખતા હૈાય અને ચન્દ્રમા પાપગ્રહયુક્ત કેન્દ્ર ( ૧-૪-૭-૧૦) માં રહેલ હાય તા સ તાનને નડતરરૂપ થાય છે.
જેને શુભ રાશિના સ્વામી લગ્નથી પાંચમે, સાતમે રોલા હાય અથવા ચન્દ્રમાથી પાંચમે, સાતમે હાય તા તે સપત્તિ અને હિતબુદ્ધિવાળા હાય છે.
અને જેને પાપગ્રહયુક્ત સૂર્ય જન્મલગ્નમાં હાય અને નિ મીન રાશિમાં હાય તેા તેની પત્ની મરી જાય છે અને જો પુચમ સ્થાનમાં રહેલ હોય તા તેના પુત્ર મરી જાય છે તથા વનમાં પુત્રને જન્મ થાય છે.
જેને લગ્નના સ્વામી, લગ્નમાં યા બીજા ચા ત્રીજા ભાવમાં સ્થિત હાય, તે તેને પ્રથમ પુત્ર જન્મે છે ક્રમશઃ કન્યા-પુત્ર, પુત્ર ન્યા ઇત્યાદ્ધિ ખારે ભાવમાં રહીને જાણવુ
धनस्थाने यदा क्रूरः क्रूरगह समन्वितः । न पश्यति निजक्षेत्र मल्पपुत्र स्तदा भवेत्
૩૧૮ :
। १६०
: વિભાગ ખીન્ત