________________
અર્થ :- દીપ્ત, સ્વસ્થ, મુદિત, શાન્ત, શક્ત, પીડિત, દીન, વિકલ અને ખય એ અવસ્યા નવ પ્રકારથી ગ્રહેાની કહી છે.
જે ગ્રહ પેાતાની ઉચ્ચ રાશિમા બેઠા છે તેની અવસ્થા દ્રાપ્ત છે. જે ગ્રહ પેાતાના ઘરમા બેઠા છે, તેની અવસ્થા સ્વસ્થ છે.
'જે ગ્રહુ મિત્રના ઘરમાં છે તે હર્ષિત-મુદિત છે અને જે શુભ ગ્રહ ષડવર્ગમા હાય તેની શાત અવસ્થા જાણુવી, અને જે ગ્રહ ઉદય પામેલા છે તે શક્તાવસ્થામા છે. અને જે ગ્ર પેાતાની નીચ રાશિમા છે અથવા સૂના કિરણેામાં અસ્ત થઈ ગયા છે તે ક્રીન છે અને જે ગ્રહે. પાપગ્રહ સાથે બેઠેલા છે, તે ખલ છે અને જે ગ્રહ પાપગ્રહેાથી પીડિત છે, તે પીડિતાવસ્થામાં છે.
૧૬૫ અવસ્થા ફળ
दीप्ते प्रतापादतिता पिता रिर्गलन् मदालंकृत कुञ्जरेशः । नरो भवेत्तन्निलये सलील पद्मालय, लकुरुते विलासम् |३|
स्वस्थे महद्वाहन धान्यरत्न विशालशाला बहुलेन युक्तः । सेनापतिः स्यान् मनुजा महौजा वैरिव्रजावाप्त जयाधिशालो |४| हर्षिते भवति कामिनी जनाऽत्यत भूषण मणि व्रज वित्तः । धर्मकर्म करणैकमानसो मानसोद् भवचयो हत शत्रु 1५1
शान्तेऽति शान्ता हि महीपतीना मन्त्री स्वतन्त्रा वहु मित्रपुत्र: शास्त्राधिकारी सुतरां नरः स्यात्परोपकारी सुकृतं कचित्त |६| शक्तेऽतिशक्त. पुरुषा विशेषात्सुगन्धमाल्या भिरुचि शुचिश्च । विख्यात कीर्तिः सुजनः प्रसन्ना जनेापकर्ताऽरिजन प्रहर्ता |७|
અર્થ :- જે ગ્રહ દીપ્ત અવસ્થામાં છે. તેનું ફળ ઘણું સારૂં હાય છે અર્થાત્ એવા ગ્રહચેગવાળા પુરૂષ બહુ પ્રતાપી ગજવામી, ૪૬-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પશુ -
: ૩૬૧